________________
૨૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
ભાઈ વિચિત્રવીય ને રાજા મનાવ્યો. ભીષ્મના પ્રભાવથી કેાઈ રાજાએ વિચિત્રવીય તરફ દ્રષ્ટિ પણ કરી નહીં. ભીષ્મે વિચિત્રવીર્યને બધી વિદ્યાઓમાં, તેમાં પણ ધનુર્વિદ્યામાં નિષ્ણાત મનાવ્યો. અહંકારરહિત તથા વિનયવંત હાવાથી ભીષ્મને તેની ઉપર ખૂબ જ પ્રેમ હતા. વિચિત્રવીર્યના પ્રાણિગ્રહણ માટે ભીષ્મે પેાતાના દૂતાને ચેાગ્ય રાજકન્યાની શોધ કરવા માટે ચારે તરફ્ મેાકલ્યા. ઘણા વખત પછી એક દૂતે આવીને કહ્યુ કે હે દેવ ! પૃથ્વી ઉપર કાશીરાજ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેને મંદાકિની નામે રાણી છે. અને અમ-અખિકા-અબાલિકા નામે દેવાંગનાઓને પણ શરમાવે તેવી ત્રણ પુત્રીઓ છે. કાશીરાજે ત્રણેના સ્વયંવર રચ્યા છે. જેમાં રાજાઓને બેસવા માટે દેવવિમાન જેવા મંચ બનાવ્યા છે. દેશિવદેશના રાજાએ તથા રાજપુત્રા આવી રહ્યા છે. તે કન્યાએ આપના લઘુ અધુને માટે યેાગ્ય છે. તે વખતે ભીષ્મે વિચાર કર્યો કે મારા ભાઈ ને આમંત્રણ કેમ નથી? આમ ત્રણ વિના રાજાએ સ્વયંવરમાં નહી જવું જોઈ એ, માટે હું જઈ ને બધુ કરી લઈશ એ પ્રમાણે વિચાર કરીને વેગવત ઘેાડાઓથી સજ્જ થયેલા રથમાં બેસી સ્વયંવર મ`ડપમાં પહેાંચી ગયા, વિમાનમાં બેઠેલા દેવતાઓની જેમ વિવિધ દેશેાના રાજાઓને મંચ ઉપર બેઠેલા જોયા, ભીષ્મે ત્રણે કન્યાઓને જોઈ ને, મનમાં જ સ'કલ્પ કર્યાં, આ કન્યાએ વિચિત્રવીના માટે ચેાગ્ય છે. માટે તેને લઈ જવી, કન્યાની પ્રાપ્તિ માટે દરેક રાજાએ અતરમાં રહેલા ભાવનું મુખ