________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શ્રી કુમારપાલ પ્રભુધ
પ્રાસાદ બંધાવ્યાનું પુણ્ય લેવાની મરજી હાય તા આ પ્રાસાદ, અને ઉપજ લેવાની મરજી હોય તે તે શાહુકારાને ઘેરથી અપાવું.” પરશુરામનાં આવાં નમ્ર વચનાથી રાજાને ઘણા આનદ થયા; અને તે બોલ્યા કે, “ સજ્જને એ બહુ સારૂ કામ કર્યું છે. અને તેથી ધણા સંતાષ થયા છે. હવે જે કઈ અધુરૂ હોય તે કાળજીપૂર્વક પૂરૂં કરાવો. ” એમ કહી દેવની પૂજાના ખર્ચસારૂ ખાર ગામ ધનાઢાય આપી શ્રીસિદ્ધાચળ ગયા. ત્યાં પણ બ્રાહ્મણેાએ તલવારા કાઢી ઉપર ચઢવાના નિષેધ કર્યા. ત્યારે સિદ્ધરાજ લાગ જોઇ રાત્રે પર્વતપર ચઢી ગયા અને પ્રાતઃકાળે શ્રીયુગાદિ દેવની પૂજા સ્તુતિ કરી દેવદાયમાં ખાર ગામ આપી ઉતયા. ત્યાંથી ક્ષેમકુશળ અહિલપૂર આવ્યે અને ‘ ચક્રવર્તી ’ એવું વિરૂદ્ધ ધારણ કરી પૃથ્વીનુ પાલન કરવા લાગ્યા.
p
એક વખત અણહિલપુરના કેટલાક બ્રાહ્મણ અડસઠ તીર્યાની યાત્રા કરી હિમાલયપર્વતપર ગયા. ત્યાં ઔષધીઓની શેધમાં ફરતાં અચળનાથ નામના ક્રાઇ ચોગી તેમની દૃષ્ટિએ પડયા. તેને નમસ્કાર કરી તેઓ તેનીપાસે બેઠા, એટલે તે યોગીએ પૂછ્યુ કે, “ તમે ક્યાંથી પધાયા? ” બ્રાહ્મણાએ કહ્યું કે, “ અણહિલપૂર પાટણથી. ” ત્યારે યાગિનીપાસે બેઠેલી સિદ્ધિ બુદ્ધિ નામની બે ચેલીએ બેલી, “ ત્યાં રાજા કાણુ છે? ” બ્રાહ્મણીએ કહ્યું કે, “ સિદ્ધચક્રવર્તી જયસિ’હૃદેવ. - ‘ સિદ્ધ ચક્રવતી ' એ વિરૂદનુ શ્રવણ માત્ર સહન ન થવાથી તે બે યાગિનીએ એકદમ સિદ્ધરાજની પરીક્ષા કરવા કઠલીપત્રપર બેસી આકાશ માર્ગે તેની સભામાં આવી. સિદ્ધરાજે રાજસભાસાથે ઉભા થઈ પ્રણામ કરી સુવર્ણમય આસનપર બેસાડી પૂછ્યું કે, “ મારા ઉપર આજે ક્યાંથી અનુગ્રહ કયો ? ” ચાગિનીએ બોલી, “ રાજેંદ્ર, આપના ‘સિદ્ધ્ચક્રવર્તી ’વિરૂદ્ જગતમાં અતિ પ્રખ્યાત થયા છે. તે કળા મંત્ર, તંત્ર, આસન, પવન, ધારણા અને અણિમામહિમાદિ આઠ મહા સિદ્ધિઓ પૈકી શેના અતિશયપણાથી એટલા બધા પ્રસાર
For Private and Personal Use Only