________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
પ્રમાદી જીવ, લેખંડના ગળાની પેઠે, સર્વ દિશાઓને નિયમ નહીં કરવાથી તે તે દિશાઓમાં થતું કયું પાપ ન બાંધે ? લેભથી પરાભવ પામેલે પુરૂષ ત્રણે ભુવનમાં ગમન કરવાના મનોરથ કરે. માટે વિવેકી પુરૂષ સર્વદા અને વિશેષતઃ ચતુર્માસમાં જીવદયા નિમિત્ત સર્વ દિશાઓમાં જવાની નિવૃત્તિ કરવી. કહ્યું છે કે,
યાર્થ નીવાન વચૈત્ર સંવત. (સર્વ જીની દયાના અર્થ વર્ષગડતુમાં એક સ્થળે વાસ કરે.) પૂર્વ શ્રીનેમિનાથ ભગવંતના ઉપદેશથી શ્રીકૃષ્ણ વાસુદેવે ચોમાસામાં દ્વારિકાની બહાર નિકળવાને નિયમ લીધો હતો."
“૭ ભેગેપગનું પરિમાણ-અન્નકુસુમાદિ એકવાર સેવવા ગ્ય પદાર્થ તે ભેગ જાણવા અને આભૂષણ સ્ત્રી વિગેરે વારવાર સેવવા ગ્ય તે ઉપભેગ જાણવા. બેગ અને ઉપભેગની શક્તિ પ્રમાણે સંખ્યા મુકરર કરવી તે ભેગેપભેગમાન નામનું બીજુ ગુણવ્રત કહેવાય છે. આ વ્રત ભાગ્ય વસ્તુઓનું અને કર્મોદાનનું પરિમાણ અને અગ્ય વસ્તુઓનો ત્યાગ કરી પાળવા રોગ્ય છે. દયાળુ પુરૂષે બાવીસ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને ત્યાગ કરવા ગ્ય જાણી તેમનાથી સમ્યફ પ્રકારે દૂર રહેવું જોઈએ.”
૮. અનર્થ દંડને ત્યાગ–આર્ત અને રોદ્ર એ બે દુષ્ટ ધ્યાનનું સેવવું, હિંસાનાં ઉપકરણોનું આપવું, પાપયુક્ત આચારને ઉપદેશ કરે અને પ્રમાદનું સેવન કરવું, એ નિરર્થંક પાપનાં કારણ હેવાથી અનર્થદંડ છે અને એમનું નિવારણ કરવું તે અનર્થદંડવિરમણ નામનું ત્રીજું ગુણવ્રત કહેવાય છે, માટે વિવેકી પુરૂષ અનર્થ દંડને ત્યાગ કરે.”
૯. સામાયિક વ્રત–મન, વચન અને કાયાના પાપયુક્ત વ્યાપારને ત્યાગ અને પાપરહિત વ્યાપારના સેવનથી અથવા બીજી રીતે કહીએ તે પાપ કાર્યમાં કરવા એગ્ય દુર્થનના ત્યાગ કરનાર
For Private and Personal Use Only