________________
Shri Mahavir Jain Aradhana Kendra
ger
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રખધ
રણાત્સવ ચાલતાં રાજા બ્રહ્માસ્ત્રથી મેડને નીચે પાડવા જતા હતા એટલામાં તે, દેવતાએથી દયાસહિત જોવાતા વજ્ર જેવા કવચને ધારણ કરનાર કુમારપાળના પ્રસિદ્ધ અમેધ અસ્ત્રાથી કુંઠિત થયેલા - સ્વજન ધનસ્રસંગ અને રાજ્યલક્ષ્મી વિગેરે શસ્રા સાથે રાજાના અંગને, લજ્જાને અને રણભૂમિને મૂકીને જેમ રાહુનાદથી હાથી નાશી જાય તેમ નાશી ગયા. લોકેા રાંધની પાસે બાવી પ્રસન્ન મુખથી, ‘“જય થાએ ! જય થાઓ !” ઇત્યાદિ માંગલિક ઉચ્ચાર કરવા લાગ્યા . સમ્યગ્દષ્ટિ દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા માંડી પડ્યા. અને સર્વત્ર જયજયકાર વતં રહ્યા. હવે પરમહંત કુમારપાળે ધર્મરાજાને પ્રણામ કરી કહ્યું કે, “ આપની કૃપાથી મારી પ્રતિજ્ઞા પૂરી થઇ છે. માટે આપ નિર્મળ મનેવૃત્તિરૂપી રાજધાનીને અલ કૃત કરી. છ
"
wwwww
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મરાજા પણ કુમારપાળના નમ્ર વચનથી પરમાનંદ પામી પોતાની રાજપદવીને ચતુણુ કરી બેલ્યા કે, “ હે ચાલુક્ય, હું આપને શું વધારે પ્રિય કરૂ? ''
•
‘ જુઓ. આપના સમાગમથી,' ચાલુક્ય બોલ્યે, “ મેં હિંસાના ત્યાગ કર્યેા છે. ધ્રુતાદિ લીલાનું દળન કરી નાખ્યું છે. દેવતાઓને પણ દુર્લભ સર્વથી પ્રિયતમ કૃપાસુ દરી પ્રાપ્ત કરી છે, માડુ પુિને હરાવી પૃથ્વી જૈનમય કરી છે અને પ્રતિજ્ઞારૂપી મહાસાગરને તા છે. હવે એવું શું છે કે જેની હું આપની પાસેથી આશા રાખુ? તાપણ આમ થાએ, શ્રીશ્વેતાંબરાચાર્ય હેમચંદ્રની વાણીના પાત્રમાં મારા કણી રહેા. શ્રીસર્વજ્ઞ ભગવાનના ચરણરૂપી કમલયુગલમાં મારૂ’ ચિત્ત ભ્રમરની પેઠે ક્રીડા કરી. આપની પુત્રી કૃપા સાથે વિશેષ સ્નેહ થાએ. આપ ખુદ્દ વારંવાર સમાગમ થાઓ અને મોહાંધકારનુ છેદન કરવા મારા યશ ત્રિભુવનમાં ચંદ્રના સરખે વિસ્તાર પામેા. '
For Private and Personal Use Only