________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એગણમે.
२०५ na AninanaMammanananaand ananara m mananana શમાન છત કદી અંધકાર રહે? આપના રાજયમાં કંઈપણ અસમંજસ થતું નથી. પરંતુ આપણ નગરને સ્વર્ણકટિધ્વજ કુબેરદત્ત નામનો શેઠ જે આપને જાણીતા છે તે કોણ જાણે કેવી રીતે મરણ પામ્યો છે અને તેથી તેને પુત્રવિનાને પરિવાર રૂદન કરે છે. માટે આપને વિનંતી કરવાની કે જે તેની મિલકત સરકારમાં લેવામાં આવે તે તેની ઉત્તરક્રિયા થવી જોઈએ.”
રાજા-ભતેની મિલકત કેટલી છે?”
મહાજન–“પુષ્કળ.”
તે સાંભળી દયાળુ રાજા પિતાના મનમાં વિચારવા લાગે છે, અહહ ! આ કેવી દુનતિ ! દુષ્ટ રાજાઓ લાખે કલેશ સહન કરી ઘણું કાળથી એકઠું કરેલું નિ પુત્રીનું ધન હરણ કરે છે અને તેમની રડતી સ્ત્રીઓના જઘન ઉપરથી વસ્ત્ર ઉતારવાનું પાપ કરે છે. તેમ કરતાં તેમના મનમાં જે કે દયા નથી આવતી તે પણ લજજાએ નથી આવતી? પછી પ્રકાશમાં બે કે, “હે શેઠિયા, મેં શ્રીગુરૂની પાસે ત્રીજું વ્રત અંગીકાર કરતી વખતે મરેલાનું ધન લેવાનાં પચ્ચખાણ કર્યા છે. તે પણ કૌતુકથી તે વ્યવહારીની વિશાળ હવેલી જેવા હું આવું છું.” એમ કહી પાલખીમાં બેસીને તે શેઠની હવેલીએ ગયે. ત્યાં કંચનકળશની શ્રેણિ અને ગગનમંડળને વાચાલિત કરનારી ખણખણતી ઘંટડીઓયુક્ત કોટિ વજવલિથી શેભિત અને અધશાળા હસ્તિશાળાઆદિથી વિરાજમાન તે હવેલી જોઈ રાજા ઘણે વિસ્મય પામે. પછી મહાજનની સાથે સફાટિક રનથી બનાવેલા તે શેડના ગૃહત્યમાં ગયે અને તેની રમણીયતા જોઈ બોલે છે, “અહો! આ ચૈત્ય હિમાલયને પર્યાય, અમૃતકુંડને યમક, ક્ષીરસમુદ્રનું નામાંતર, ચંદ્રલે
૧, બોલતું, અવાજ કરતું.
For Private and Personal Use Only