Book Title: Kumarpal Prabandh
Author(s): Maganlal Chunilal Vaidya
Publisher: Maganlal Chunilal Vaidya

View full book text
Previous | Next

Page 305
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડાવશ્યક-સામાયિક, ચતુવંશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય છે, સામાયિક-(જુઓ પૃ ૧૯૮) ચતુર્વરાતિસ્તવ(ચઉવિસો )–જેમાં ચોવીસ તીર્થંકરના નામાદિનું કીર્તન કરેલું છે તે સ્તવન. વંદન–ગુરૂની યથાવિધિ સેવા કરવી તે, પ્રતિક્રમણ (પડિકમણો–સમ્યકત્વ અને વતાદિમાં ખલના થઈ હોય તેની નિંદા કરવી તે. કાત્સર્ગ (કાઉસગ્ગ)-( જુઓ પૃષ્ઠ ૧૦૮ ઉપર ટીપ.) પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ)-(જુઓ પણ ૨૮ ઉપર ટીપ.) ચોમાસી તપ-એકાંતરા ઉપવાસ એટલે એક દિવસ નાયડો ઉપવાસ અને એક દિવસ બેસણું (સવાર સાંજમળી બે આસન ઉપર બેસીને ખાવું) કરીને વર્ષાઋતુના ચાર માસમાં તપસ્યા કરવી તેને, માસી તપ કરવો કહે છે. ૮ મહાસિદ્ધિ –– મહાસિદ્ધિ આઠ છે તેમનાં નામ: અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. અણિમા–જેના વેગે અતિસૂક્ષ્મ રૂપ કરી ઝીણા છિદ્રમાં પેસે તેવી સિદ્ધિ. મહિમા જેના ગે મેરૂથી પણ મેટું રૂપ કરવાની શક્તિ આવે તેવી લધિમા- જેના યોગે વાયુથી પણ હલકું શરીર કરવાની શક્તિ પેદા થાય એવી સિદ્ધિ. ગરિમા- જેના યોગે વથી પણ ભારે શરીર કરવાની શકિત થાય એવી સિદ્ધિ. પ્રાતિ- જેના યોગે ભૂમિથી આંગળી વડે મેરૂને સ્પર્શ કરી શકે તથા સૂર્યના કિરણને હાથ લગાડી શકે એવી સિદ્ધિ. પ્રાકામ્ય- જેના વેગે જમીનમાં પાણીની પેઠે ડુબકી ખાય અને પાણી ઉપર જમીનની પેઠે ચાલે તેવી સિદ્ધિ. ઈશિત્વ જેના યોગે ત્રણ લેકની ઠકરાઈ ભગવે, અથવા તીર્થકર કે ઇંદ્રની ઋદ્ધિ વિસ્તારે એવી સિદ્ધિ. વશિત્વ– જેના યોગે સર્વજીવ વશ થઈ જાય તેવી સિદ્ધિ. " પુલાક લબ્ધિ-સાધુઓને ચોથા આરામાં તથા પાંચમા આરાની શરૂઆ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325