________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પંદરમે.
૧૫૫
દેવી, આપને પણ જીવહિંસા કરવી એગ્ય નથી. કારણ, “દેવતાએ દયાથી પ્રસન્ન થાય છે, એવી લેકે માં તથા શાસ્ત્રોમાં પ્રસિદ્ધિ છે. જે આપ મારાં ખરાં કુળદેવી છે તે મને જીવદયાના કાર્યમાં સહાય કરે. મને ઉચિત કર્પરાદિને ભેગ મેં અર્પણ કર્યો છે. કૃમિભક્ષ્ય માંસ આપને ગ્ય નથી. માંસ છવ વધ વિના થતું નથી અને હું તે કરતું નથી. માટે મેં આપેલા ભેગથીજ સંતુષ્ટ થાવ.”
આવી રીતે રાજા બેલત હતો તેવા માં દેવી એકાએક ગુસ્સે થઈ અને મસ્તકમાં ત્રિશૂળ મારી અંતર્ભત થઈ ગઈ. તે દિવ્ય ઘાથી રાજાનું સર્વ શરીર એક ક્ષણમાં કુષ્ટાદિ દુષ્ટ રેગથી ગ્રસ્ત થયું.તે જોઈ તેને સંસાર તથા શરીર ઉપર વૈરાગ્ય આવે પણ અરિહંતના ધર્મ ઉપર જરાએ ન આવે. ‘કૃતકર્મ અવશ્ય ભેગવવાં પડે છે,” એવું ચિંતવન કરી તે મહામતિએ કુળદેવી પ્રતિ પણ દ્વેષ ધારણ ન કર્યો. પ્રાણીઓ પૂર્વકૃત કર્મને વિપાક ભેગવે છે. અપરાધ અને ગુણમાં બીજા માત્ર નિમિત્ત રૂપ છે.
પછી કુમારપાળે પિતાના ઉદયન મંત્રીને બેલાવી દેવીને ઉપસર્ગનિવેદન કરી શરીર દેખાડ્યું. તે જોયા બરાબર મંત્રીના હૃદયમાં વજના ઘાની માફક શલ્ય પડયું. રાજા બોલ્યા કે, “મંત્રી ! મને કુષ્ટાદિનું દુઃખ નથી. પણ મારે લીધે શ્રીજૈનધર્મને કંલક લાગશે તેની મોટી ચિંતા છે. કારણ, પરતીથીઓને આ બનાવની ખબર પડતાં વાત કરવા લાગશે કે, જૈનધર્મનું ફળ રાજાને અહીં જ મળ્યું. માટે જે કોઈ પિતાનો કુળક્રમાગત ધર્મ છોડી અધર્મ ગ્રહણ કરશે તે કુમારપાળની પેઠે આજ ભવમાં કેઢિ થશે. બ્રાહ્મણ પણ અમારા સૂર્ય વિગેરે દેવની ઉપાસનાથી કુષ્ટાદિ રોગો મટે છે અને તીર્થંકરની સેવાથી ઉલટો થાય છે, એમ બોલતા ધર્મનિંદા કરશે. મારાથી આ સર્વ સહન નહીં થાય. માટે હું તે કંઈ ન જાણે તેમ રાત્રે બહાર નિકળી અગ્નિમાં બળી મરીશ.”
એ પ્રકારે રાજાનું બોલવું સાંભળી મંત્રી બે, “મહારાજ! આપ સૈલુક્ય વંશના મુકુટમણિ વિદ્યમાન છો તે આ પૃથ્વી પણ
For Private and Personal Use Only