________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે,
૨૧૩, ~~~~~~~~~~~ ~ ~~~~~~~~~ ~~ ~ ~ ~~~ હજાર હાથી, એંશી હજાર ગાયે, પાંચસે ઘર, પાંચ વખાર, પાંચસે સભાઓ અને પાંચસે ગાડીએ એટલે સામાન્ય પરિગ્રહ રાખે. સૈન્યમાં અગીઆરસો હાથી, પચાસ હજાર રથ, અગીઆરલાખ ઘેડા, અને અઢાર લાખ પાયદળ રાખ્યું. સર્વ પ્રકારે પાપના ધંધાથી નિવૃત્તિ ઈચ્છનાર તે ધર્માત્માને બીજી વસ્તુઓના પરિમાણ વિષે તે શું કહીએ ? ચણ, મીઠું, તેલ, હું અને ગોળ વિગેરે વસ્તુઓને પણ તેને નિયમ હતો. તે ધર્માત્માને રત્નસ્વર્ણાદિની અનેક પ્રકારે વૃદ્ધિ છતાં વ્રત ગ્રહણ કરતી વખતે તેણે આ પ્રમાણે સ્વલ્પ પરિગ્રહ રાખ્યું હતું. સર્વ કેઈ આશારૂપી પિશાચથી હણાઈ અતિશય પરિગ્રહ રાખે છે પણ આ રાજ કુમારપાળે તો પિતાને અનેક પ્રકારને વૈભવ ઘણે ભાગે સંતોષ વૃત્તિથી ત્યાગ કર્યો માટે કહે વારૂ તે સત્પરુષને પ્રણામ કરવા યોગ્ય કેમ ન થાય ?
जगच्चेतश्चमत्कारिपंचाणुव्रतधारकः ॥
परमार्हतभूमीशश्चिरंजीयात्कुमारराट् ॥१॥ “જગતના (એના) ચિત્તને ચમત્કાર પમાડનાર પાંચ ત્રતેને ધારણ કરનાર પરમહંત કુમારપાળ રાજા ચિરકાળ જ્ય પામે.”
૬. દિ– ગમન ત્યાગ.- ચેમાસાના ચાર મહિનામાં પાટના કોટની બહાર ન જવું અને ચિત્યદર્શન તથા ગુરૂવંદન શિવાયના બીજા કામે પ્રાયઃ નગરમાં પણ ન ફરૂં એ તેણે નિયમ લીધે અને માટે પ્રસંગ આવે પણ તેનો ત્યાગ કર્યો નહીં. તેના એ નિયમની ખબર સર્વત્ર પ્રસાર પામી. ધિજનીના દુર્ધર શાનિક રાજાએ પણ ચરથી તે ખબર જાણી અને ગુજરાતની સમૃદ્ધિથી લલચાઈ તેને ભંગ કરવાના ઈરાદાથી પ્રયાણ કર્યું. તે સમાચાર ધિજનીથી આવેલા ચરેએ કુમારપાળને જાહેર કર્યા. તે સાંભળી ચિંતાક્રાંત થયેલ રાજ અમાત્ય સાથે ગુરૂના ઉપાશ્રયમાં કહેવા લાગે કે, “હે પ્રભુ, આજે ચરેએ આવીને ખબર કહી કે,
For Private and Personal Use Only