________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ.
શ્રાવકાને બાલાવી તેમનેસારૂ એક સુખાસનની ગોઠવણ કરાવી. પણ પ્રાતઃકાળે પેાતાને સર્વમડળસહિત ગિરિનારપર્વતપર જોઇ તે સાન હાશ્ચર્યમાં પડયા. એટલામાં શાસનદેવી દર્શન આપી તેમના ગુણની સ્તુતિ કરી બોલી કે, “ તમારા ભાગ્યવ તાના સર્વ કાર્યની સિદ્ધિ અહીં રહેથીજ થશે. માટે ગાદેશતરફ જવાનું બંધ રાખો.” એમ કહી તે દેવી અનેક મહામત્રા અને મહાઔષધીએ આમ્રયસહિત આપી પ્રભાવ બતાવીને અંતભૂત થઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ વખત શ્રીહેમચંદ્રના ગુરૂએ તે ત્રણ મુનિયાને કાળીચૌદશને દહાડે શુભ મુહૂર્તમાં સાધવાના શ્રીસિદ્ધચક્ર મંત્ર આમ્નાયસહિત ખતાન્યા. પદ્મિની સ્રી ઉતરસાધકપણ્ કરે તાજ માગેલુ વર આપે, અન્યથા ન આપે એવા તે મત્રને આમ્નાય હાવાથી તે મુનિયા પદ્મિની સ્રીની શોધમાં ફરવા લાગ્યા. ફરતાં ફરતાં કુમારગામમાં આવી પહોંચ્યા. ત્યાં ગામની બડાર કાર્ય ધાબીએ ધોઈને સૂકવવા પાથરેલી એક સુગંધમય સાડી જોઈ તેમણે તે ધેાખીને પૂછ્યું, “ભાઈ, આ સાડી કોની છે ? ” ધોખી બોલ્યા, “ અતા અમારા ગામના અધિકારીની સ્રીની છે. ” એ સાંભળી મુનિયા ગામમાં ગયા અને અધિકારીએ આપેલા આશ્રમમાં ઉતર્યા. તેમની પાસે તે અધિકારી નિરતર ધર્મોપદેશ સાંભળવા આવવા લાગ્યુંા; અને તેની ભસ્થિતિ પરિપકવ થયાથી તેમના જ્ઞાન, ક્રિયા, વૈરાગ્ય અને અપ્રમાદાદિ ગુણા ઉપર તેના ખરેખરા ભાવ બેઠા. એક દિવસ તેણે હર્ષથી મુનિયાપ્રતિ વિનંતી કરી કે, “ મહારાજ, આપ પરબ્રહ્મ સદા નિસ્પૃહી રહાછે. તાપણ મારાથી સાધ્ય થઈ શકે એવુ ચાગ્ય કાર્ય ફરમાવી અનુગ્રહ કરશે. ” મુનિયાએ તેને પોતાના મનના અભિપ્રાય જાણનાર, ગુણાનુરાગી, ગંભીર અને વિચક્ષણ જાણી કહ્યુ કે, “ અમારી શ્રીસિદ્ધચક્રમ ત્ર સાધવાની ઇચ્છાછે, પણ તેમ ત્ર પદ્મિની સ્રીના ઉત્તરસાધકપણા વગર સિદ્ધ થઈ શકે તેમ નથી.
૧ ધર્મરક્ષકદેવી. ૨ સહાયતા.
•
For Private and Personal Use Only