________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
કની પ્રતિકૃતિ અને ધારાગૃહના અભ્યાસ છે. એ મારા તનને અને મનને અતિ શીતળતા પમાડે છે.” એમ કહી તે ચૈત્યમાં મેરતમણિતી નેમિનાથની પ્રતિમાને નમસ્કાર કરી રત્ન અને સુવર્ણના કળશ, થાળ, આરતી અને મ ંગળવા વગેરે પૂજાનાં ઉપકરણે! જોયાં. એટલામાં એક ચાપડીની અંદર કુબેરદત્તના પરિ ગ્રહના પરિમાણ સહિત બાર વ્રતની લખેલી ટીપવ્રજરે પડી તે વાંચી. તેમાં આ પ્રમાણે લખેલુ હતુ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બૈરાગ્યથી તર ંગિત હૃદયવાળા હું ( કુબેરદત્ત ) શ્રી ગુરૂના ચરણકમળપાસે ગૃહથીને યોગ્ય આ ખાર ત્રતા અંગીકાર ૪૩ છું. હું પ્રાણીઓના થાત નહીં કરૂં. અસત્ય નહીં બેલુ, ચેરી નહીં કરે. પરસ્ત્રીગમન નહીં કરૂ. માંસ, મદિરા, માખણ અને અધ નહીં વાપરૂ. ત્રિભોજન નીં કરૂં પરિડમાં છ કેટ સુવર્ણ, આડસે તાલ મે, દસ સહ્ય મણિયો, બે હાર ધડા ધી તેલ વિગેરે, બે હાર માંડી ધાન્ય, દસ હજાર ધોડા, એક હુન્નર હાથી, એંશી હજાર ગાયો, પાંચસે હળ, પાંચસે હાટ, પાંચસેા ધર, પાંચો વ્હાણ અને પાંચસો ગાડાં એ પ્રમાણે મારી વડીલોપાર્જિત મિલકત છે તે મારા ધરમાં રહેા. હવેલાં હું મારા હુબળથી જે મેળવુ તે શુભ માર્ગે બાર ’
એ પ્રમાણે કુબેરદત્ત શેડના ઋદ્ધિપત્ર વાંચી રાજાનું મન હેરાઇ ગયું. પછી ત્યાંથી તે હવેલીના આંગણામાં વ્યા. ત્યાં ભેદત્તની માતાં આ પ્રકારે કૂદન કરતી હતી. આ પુત્ર કુ૨, ગુણુના સાગર, તુ ક્યાં ગયા છે ? તેને! પ્રતિ ઉત્તર તે આપ. ને ! તારા ત્રિના સર્વ લક્ષ્મી રાજાને ઘેર જરો.' તે સાંભળી કુમારપાળે વિચાર્યું કે, આર્ય પુરૂષો જે કહે છે કે રાજ્યને અંતે નરક છે તે નિધ્યે રડતી સ્ત્રીએ તુ ધન હરછુ કરવાના પાપથીજ છે. પછી તેણે નહાજનાને પૂછ્યું કે, “ આ ખાઇએ કાણુ છે? ”
૧. જેમાં પાણીની વૃષ્ટિ થાય એવું કૃત્રિમ માન. ૨. લીલા ર’ગનું તું વિશેષ,
For Private and Personal Use Only