Book Title: Kumarpal Prabandh
Author(s): Maganlal Chunilal Vaidya
Publisher: Maganlal Chunilal Vaidya

View full book text
Previous | Next

Page 307
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષે એક પોપમ થાય. દસ કોડા કડી (કેડપ્રકોડ) પલ્યોપમે એક સાગરોપમ થાય, દસ કેડિકેડી સાગરોપમે એક ઉત્સાણિી થાય અને અવસ પિણી પણ દસ કોડાછેડી સાગરોપમ થાય. ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બે મળીને એક કાળચક્ર થાય, અનંત કાળચક્રનું એક પુલ પરાવર્તન થાય. એમ કાલ અને તે છે. આ.—ઉત્સર્પિણી અને અવસર્પિણી એ દરેકના છ ભાગ કયા છે અને તે - રા કહેવાય છે. તેમનાં નામઃ સુખં સુખ, સુખ, સુખ, દુઃખ, દુઃખ સુખ, દુ:ખ અને દુઃખે દુ:ખં, આ છે આ અવસર્પિણીમાં ઉપરના કમથી વર્તે છે ત્યારે ઉત્સર્પિણીમાં ઉલટી રીતે વર્તે છે. મતલબ કે, અવસર્પિણીમાં જ્યારે શુભ વસ્તુની ક્રમે ક્રમે હાનિ થતી જાય છે ત્યારે ઉસ પંણીમાં તેની કમે ક્રમે વૃદ્ધિ થતી જાય છે. હાલ અવસર્પિણી કાળને પાંચમો દુઃખ આરે પ્રવર્તે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325