________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ અગિયારમા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
રાજાઓને માંસ ખાતાં કેમ નથી નિવારતા ? બીજું–જો બ્રહ્માએ યજ્ઞના અર્થેજ સર્વે પશુએ બનાવ્યા છે તે વ્યાઘ્રાદિથી દેવાને કેમ તર્પણ કરતા નથી? અહિંસાથી થનારા જે ધર્મ તે હિંસાથી કેમ થાય ? કઇ પાણીથી ઉત્પન્ન થનારાં કમળ અગ્નિથી ઉત્પન્ન થાય ? નીતિવાક્યામૃતના ધર્મસમુદ્દેશમાં કહ્યુ છે કે, પેાતાના આત્માની પેઠે સર્વ જીવેાનું કલ્યાણુ ઇચ્છવું અને યથાશક્તિ દાન તપ વિગેરે કરવા, એ ધર્મપ્રાપ્તિના ઉપાય છે.’ એક વખત ગાજરાજાએ યજ્ઞને માટે આણેલા બકરાને મેટે સ્વરે આરડતા જોઈ ધનપાળને પૂછ્યુ કે, ‘આ બકરા શુ` કહેછે’ ત્યારે ધનપાળ પંડિત બોલ્યા કે, મહા રાજ! એ બકરા કહે છે કે,
नाहं स्वर्ग फलोपभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव । स्वर्ग यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिणो । यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बांधवैः ॥ १ ॥
હું સ્વર્ગ ફળના ઉપભોગ કરવાને ઈચ્છતા નથી તેમ મેં તેની તમારી પાસે યાચના પણ કરી નથી. હું તે તૃણુ ભક્ષણ કરીને નિર ંતર સંતુષ્ટ રહું છું; માટે હું ઉત્તમ પુરૂષો ! તમને મારા હામ કરવા યુક્ત નથી. વળી જો યજ્ઞમાં મેલા પ્રાણી અવશ્ય સ્વર્ગેજ જાયછે તેા તમે માતાના, પિતાના, પુત્રના તથા ખાધવાના હામે કરીને યજ્ઞ કેમ કરતા નથી?”
For Private and Personal Use Only
ઇત્યાદિ શ્રી હેમસૂરિના વાક્યામૃતથી રાજાનું હૃદય સિ'ચિત થયું અને તે વેદોક્ત માર્ગને અપ્રમાણ માનવા લાગ્યા.