________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
મહિમા શ્રી શત્રુંજય પર્વતના જેવો છે.” કુમારપાળે તે સાંભળી તે પર્વત ઉપર ૨૪ ? હાથ ઉંચા પ્રાસાદ કરાવી તેમાં ૧૦૧ આગળના માપવાળી શ્રી અજિતનાથની પ્રતિમા પધરાવી.
શ્રીખંભાત (સ્તંભતીર્થ) માં હેમાચાર્યની દિક્ષાની જગાએ આલેગ નામની વસતિ બંધાવી શ્રીમહાવીરસ્વામીની રત્નમય મૂર્તિ અને ગુની સુવર્ણમય પાદુકા પધરાવી.
એક વખત કુમારપાળ સવારે સૂરિને વાંદવા જાતે હતે. તે રસ્તે બાહડ મંત્રીએ એક અતિ શોભાયુક્ત પ્રાસાદ બંધાવવા માંડ્યો હતું. તે જોઈ રાજ કૌતુકથી અંદર ગયે. બાહડ મંત્રીએ સામા આવી પ્રણામ કર્યા અને હાથ ઝાલી બધે ફેરવ્યા. પછી રાજા તે ચિત્યની લત્તર અને વાણીને અગોચર શભા જોઇ મનમાં વિ
સ્મય પામી બેસવા જતો હતો એટલામાં ત્યાં નેપાલના રાજા તરફથી ૨૧ આંગળના માપની શ્રી પાર્શ્વનાથની ચંદ્રકાંત મણિની પ્રતિમા ભેટ આવી. તે ચંદ્રની કાંતિ વાળી પ્રતિમા વારંવાર જોતાં રાજાના કમળ જેવાં નેત્રો ઘણાં સંતૃપ્ત થયાં. તે મૂર્તિને હાથમાં લેઈ રાજ વાડ્મટ પ્રતિ બેલે, “હે મંત્રીજી, તમે મને આ ચૈત્ય આપ એટલે હું તેમાં આ પ્રતિમાજી પધરાવું.” તે જોઈ લેકે બેલ્યા કે, “અહે! જૈનધનો કે મહિમા છે, જે રાજા આવી રીતે વિનયપૂર્વક મંત્રીની પાસે યાચના કરે છે.” મંત્રીએ પ્રસન્ન થઈ નમ્ર વચનોથી કહ્યું કે, “આ મહા પ્રાસાદનું નામ કુમારવિહાર થાઓ.” એમ કહી તે પ્રાસાને વીસ જિનાલયેથી યુક્ત અછાપદ જે કરાવ્યું.
કહ્યું છે કે, કનકના જેવી નિર્મળ અને ઉત્તમ શોભાએ કરી યુક્ત મેરુ પર્વતના જેવા જે ચૈત્યના ઉપર કલ્પવૃક્ષના સરખા સુવહંમય ધ્વજ દંડ શેભતા હતા, જ્યાં ચંદ્રની કાંતિવાળી ચંદ્રની
૧ વસી. મોટું દેરૂં,
For Private and Personal Use Only