________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૧૫ મો.
પરમહંત કુમારપાળ–અહિંસા ધર્મને પ્રસાર હવે સૂરિના ઉપદેશથી ઉત્સાહ પામી શ્રીચલુપતિએ સવત્ર દયામય ધર્મ પ્રવર્તાવવાની ઈચ્છા કરી, “ચાર વર્ણમાંથી જે કઇ પિતાને અથવા બીજાને માટે મૃગાગાદિ જેને મારશે તે રાજદ્રોહી ગણવામાં આવશે, એવી પાટણ નગર મળે ઉલ્લેષણ કરાવી. પારધી, ખાટકી, માછી અને કલાલ વિગેરે હિંસક ધંધા કરનારના પટ્ટા ફાડી નાખી તેમનું દ્રવ્ય પાપનું મૂળ છે એમ જાણે તેમની પાસે કર લેવાનું બંધ કર્યું. અને તેવા લેકે ઉપર શક્તિ બહુમાન વિગેરે ઉપાયે વાપરી પાપરહિત દયામય વૃત્તિથી તેમને નિર્વાહ ચાલે એવી જનાઓ કરી નાખી. મનુષ્ય અને પશુએ ગાળેલું પાણી પીએ એવી આજ્ઞા કરી પ્રત્યેક જળાશય ઉપર પિતાનાં માણસે મૂક્યાં અને પોતાના અગીઆર સે હાથી, અગીઆ૨ લાખ ઘોડા તથા એંશી હજાર ગાયે વિગેરેને પણ ગાળેલું પાણી પાવાને માટે હુકમ કર્યો. સાંખ્ય શાસ્ત્રમાં કહેલું છે કે, “છત્રીશ આંગળ લાંબા અને વિશ આગળ પહેળા ગળણુ વડે સારી રીતે જેનું રક્ષણ કરવું. લિંગપુરાણમાં લખેલું છે કે, “ત્રીશ આગળ પહોળા અને વશ આંગળ લાંબા એવા બેવડા વસ્ત્રથી પાણી ગાળીને વાપરે અને વસ્ત્રમાં રહેલા જંતુઓને શેય રાખેલા જળમાં અથવા જળાશયમાં સ્થાપન કરે તે પરમ ગતિને પામે.” “વેદપારંગત પુરૂષને સમત ત્રણ ભુવન આપવાથી જેટલું પુણ્ય થાય છે તેનાથી કોટિગણું ફળ વસ્ત્રથી ગાળેલું પાણી વાપરવાથી થાય છે. સાત ગામે બાળવાથી જેટલું પાપ થાય તેટલું પાપ અણગળ પાણીને ઘડો વાપરવાથી થાય છે. જેટલું પાપ કલાલને આખા વર્ષમાં લાગે છે તેટલું
For Private and Personal Use Only