________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છ..
સ્કાર થાઓ.” કુમારપાળે પૂછ્યું, “ગી મહારાજ, સ્નાન, દાન, જ્ઞાન અને શાન એનું ખરૂં સ્વરૂપ શું છે? એગીએ કહ્યું, મનનેં મેલ કાઢવે તે સ્નાન, પ્રાણીને નિર્ભયપણું આપવું તે દાન, તના અર્થને સારે બંધ થશે તે જ્ઞાન અને મનને વિષયથી વિરક્ત રાખવું એ ધ્યાન.” કુમારપાળે એ ઉત્તરથી સંતોષ પામી તે ગીની પ્રશંસા કરી.
પછી ફરતે ફરતે કેટલેક દિવસે ચિત્રકૂટ પહેંચે. ત્યાં શ્રીશાંતિનાથના પ્રાસાદમાં રામચંદ્ર નામના મુનિ મળ્યા તેમને વાંધા, અને નવાઈ લાગવાથી ચિત્રકૂટની ઉત્પત્તિ પૂછી. ત્યારે મુનિ બોલ્યા, “પૂર્વે રઘુવંશમાં ચિત્રાંગદ રાજા થઈ ગયો. તેની પાસે કઈયેગી વાઘની સાથે નિરંતર નવીન ફળ લાવી મૂકવા લાગ્યો. એમ કરતાં . કરતાં છ માસ વીત્યા ત્યારે રાજાએ તેને તેમ કરવાનું કારણ પૂછયું. એટલે યોગીએ કહ્યું કે, “આપ બત્રીશલક્ષણ છે માટે આપની સહાયથી મારા મંત્રની, સિદ્ધિ થાય તેમ છે.” રાજા બોલ્યા, “તે લક્ષણે કયાં કયાં છે ? યોગીએ કહ્યું, “નાભિ સ્વર અને સત્વ એ ત્રણ ગંભીર હોય, છાતી કપાળ અને મુખ એ ત્રણ વિશાળ હૈય, વક્ષસ્થળ કુક્ષિ નાસિકા મુખ અને ખભા એ છે ઉંચા હોય, લિંગ પીઠ ગરદન અને જાંગ એ ચાર નાનાં હોય, આંખના ખુણે હાત પગ તાળવું એઠ અને જીભ એ લાલ હેય, દાંત આંગળીઓના પર્વ (સાંધા) કેશ ત્વચા અને નખ એ સૂક્ષ્મ હેય અને હડપચી લેચન બાહુ નાસિકા અને સ્તન વચ્ચેનું અંતર એ દીધું હોય તે રાજ્ય સુખ આપનાર બત્રીશ લક્ષણે કહેવાય છે. માટે જે તમે કાળી ચૌદશની રાત્રે ચિત્રકૂટ ઉપર મારા ઉત્તર સાધક થાઓ તો મારે મંત્ર સિદ્ધ થાય. રાજા તેની સાથે તે પર્વતઉપર ગ. મંત્રી પણ પાછળથી ગયે. તે વખતે રાજા બેઠેલ હતું અને ચેગી તેમની સામગ્રી તૈયાર કરતા હતા, તે જોઈ મંત્રીએ રાજાને સાનમાં કહ્યું કે, “આયેગી આપને હેમીને સુવર્ણપુરૂષ સાધવા ધારે છે
૧ પગે લાગે.
For Private and Personal Use Only