________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
સ્પર્શ કરનાર સાક્ષાત પૂર્ણિમાના ચંદ્રમંડળ સમાન સરોવર બંધાવ્યું, જેણે તેજ સરોવરના કિનારા પર કૈલાસ જે મનોહર જેના ઉપરની ધ્વજાનું વસ્ત્ર વાયુથી ફડફડતું હતું અને જે જાણે મૂર્તિમાન (નરપતિન) યશજ હેય નહીં એમ શોભતે હતા એ કીર્તિસ્તંભ સ્થાપન કર્યો અને જેણે ભુજબળથી દુષ્ટ બર્બર નામના સૂરને સિદ્ધ (વશ) કરી બીજાઓને માન્ય સિદ્ધચક્રવતી બિરૂદ ધારણ કર્યું તે શ્રી જયસિંહદેવ જેમ આરામિક (માળી) આરામ (બાગ) નું રક્ષણ કરે તેમ રૂદ્ર ઉપદ્રના નાશપૂર્વક વાત્સલ્ય કયારાથી સિંચન કરીને ભૂમિનું પાલન કરે.”
For Private and Personal Use Only