________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shrika
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે
૨૪૫
અગ્રણી એવો સિદ્ધપાળ, ભંડારી કપ, પાલણપુરને પ્રહાદ રાણે, નવાણુ લાખની પુંછવાળે છાડા શેઠ, રાજાને ભાણેજ પ્રતાપ મલ્લ, અઢારશે શાહુકાર, હેમાચાર્યાદિ મૂનિ અને બીજા પણ છએ દર્શનના ગામ નગર અને સ્થાનના કરડે લેકે તૈયાર થયા. અગીઆર લાખ ઘોડા, અગીઆરસે હાથી અને અઢારલાખ પાયદળને સાથે લેવાનો હુકમ થવાથી તે પણ તૈયાર થયા. અનેક યાચકલેકાનાં ટેળાં પણ ત્યાં મળ્યાં. એ પ્રમાણે અદ્વૈત યાત્રામહોત્સવ ચાલતું હતું તેવામાં જૈનધર્મના ઘોરી તે રાજાએ ગુને રવાભાવિક રીતે સધાત્રાને ખરો વિધિ પૂ. ત્યારે ગુરુ ગુણથી ઉજવલ અને સત્યવાદી ગુરુજી બોલ્યા કે, “સમકિત ધારી, પાદચારી, સચિત્ત પરિહારી, બ્રહ્મચારી, ભૂમિસંથારી અને એકલ અહારી એ છે “રીને શુદ્ધ રીતે પાળી યાત્રા કરવી”. તે સાંભળી સર્વ કર્મવૈરિને નાશ કરવામાં મુખ્ય છે વૃત્તિ જેની એવા મેસ સમાન નિશળ અને તત્વવેત્તા રાજાએ ગુએ કહેલી છ બેરી' પાળવાને અભિગ્રહ કરી યાત્રા નિમિત્ત પ્રસ્થાન કર્યું.
માર્ગમાં તેને વગર જોડે પગે ચાલતે જોઈ ગુરુ બેલ્યા કે, “રાજેદ્ર ! ઉઘાડે પગે ચાલતાં આપને કલેશ થશે માટે અશ્વાદિને આદર કરે”. તે સાંભળી રાજા નમ્ર વચને બે કે, “મહારાજ! પૂર્વ હું પરવશપણે પગે કંઈ ડું ભટક્ય નથી. પણ તે સર્વ ફેકટ ગયું છે. આ મારા પાદચાર તે તીર્થ નિમિત્ત હેવાથી અતિ સાર્થક છે. એ મને અનંતા ભવને ફેરો ટાળવામાં કારણભૂત છે. એવી યુક્તિથી ગુરુને સંતોષ પમાડીને તેમની સાથે પગે આગળ ચાલ્યું. તે જોઈ બીજા લેકે પણ તેમની ભક્તિ કરવા મુનિની પેઠે પગે ચાલ્યા. સમુદાય ઘણે હેવાથી કોઈને અડચણ ન પડે એ ઉદ્દેશથી રાજાએ પાંચ પાંચ ગાઉના પડાવ નાખવાનો રિવાજ રાખે. સ્થાને સ્થાને મેટો પ્રભાવનાઓ કરી. દેરે દેરે સુવર્ણમય રત્નજડિત છત્ર ચામરાદિ મૂકી કલામતુ, મતી અને પ્રવાદિથી ભરેલી
For Private and Personal Use Only