________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
અરે! એતે સ્વર્ગ અને મેક્ષ સુધીનાં સુખે ચખાડી શકે છે. જીવદયાએ ધર્મની જનની (માતા) કહેવાય છે. તે દેવતાઓને પણ માનવા યોગ્ય છે, માટે તેની (દયાની) વૈરિણી હિંસાને બુદ્ધિવાન પુરૂષોએ આદર કરવો ન જોઈએ. જેઓ હિંસાને ત્યાગ નથી કરતા તેમનાં દાન, શીલ, સત્ય, તપ, જપ અને પૂજા એ સર્વ નિષ્ફળ જાય છે. આપણું દેહમાં એક સાધારણ કાંટો વાગે છે, તે આપણને પીડા થયા વગર રહેતી નથી, તે પછી શસ્ત્રોના તીવ્ર ઘા મારી બીજા પ્રાણીઓને વધ કેમ થાય?” આ ઉપદેશામૃત સાંભળી યશભદ્ર નૃપ બોલ્યા, “મહારાજ, આપનું કથન સર્વ સત્ય છે. પરંતુ નિરંતર આરંભમાં મચ્યા રહેનાર અમારા જેવા સંસારીઓથી સભ્યપ્રકારે જીવદયા શી રીતે પળાય ? તથાપિ હવેથી નિરપરાધી ત્રસ જીવને વધ કરવાનું હું આપની પાસે પ્રત્યાખ્યાન
પછી કઈવાર તે નરપતિ વર્ષ તુમાં નગર બહાર બાળેલાં ખેતરમાં જોવા ગયે. ત્યાં કોઈ ખેડુતે બાળેલાં મૂળિયાં અને ઘાસના ઢગલામાં એક સાપણને બળેલી જોઈ મનમાં એદલાવી વિચારવા લાગ્યો કે, “અહે આ ગૃહવાસ વિવેકી પુરૂષએ ત્યાગ કરવા
ગ્ય છે. તેમાં અનેક પ્રકારના પ્રાણીઓને ઘાત કરનારા આરંભે કરવા પડે છે. જે અસાર દેહને માટે ભેગી પુરૂષે દુર્ગતિનાં કારણભૂત પાપનું આચરણ કરે છે તે દેહને કમકમાટ ઉપજે એવાં વારંવાર કષ્ટ આપી વ્યાધિ ક્ષીણું કરી નાખે છે, જે
વનથી મેહિત થઈ લેકે પિતાના મનમાં હિતાહિતને કંઈ પણ વિચાર કરતા નથી તે ચાવીને જેમ દાવાગ્નિ વનને બાળે તેમ વિકાળ જરા બાળી નાખે છે અને જે પ્રભુતાથી મદાંધ થઈ
૧. જીવના બે ભેદ છે. સ્થાવર અને ત્રસ (જંગમ).પોતાની મેળે હાલી ચાલી ન શકે એવા શરીરરૂપ એક ઈદ્રિયવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર કહેવાય છે. તથા એ શિવાયના પિતાની મેળે હાલી ચાલી શકે એવા પ્રાણીઓ ત્રસ કહેવાય છે. ૨. પચ્ચખાણ. સંકલ્પ. નિયમ.
For Private and Personal Use Only