________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૧૫
પિતાની શક્તિથી રિપુ રાજાઓને ઘરમાંથી અથવા સૈન્યમથી જયાં હોય ત્યાંથી ક્ષણવારમાં દાસની માફક બંધાવી મગાવે છે. તમે સૈન્ય લેઈને આ ચા છે એમ ખબર પડવાથી એણે તમને પણ અહીં બાંધી મંગાવ્યા છે. એ ત્રણ ભુવનને શરણ લેવા યેચ અને શરણે આવેલાને વજના પાંજરા સમાન છે માટે જે તમારૂં પિતાનું હિત તાકતા હો તો એનું શરણ લ્યો.”
તે સાંભળી આશ્ચર્ય, ભય, ઉદ્વેગ, ચિંતા અને લજજાદિથી વ્યભિચારી, સુંદર ચેષ્ટાથી યુક્ત અને અવ્યભિચારી ભક્તિવડે તે શકે À અહંકારની સાથે પલંગ છોડ; પછી સુરિને પગે લાગી કુમારપાળને નમનપૂર્વક બે હાથ જોડી વિનંતી કરી કે, “હે રાજેન્દ્ર, દેવતાની આપને આવી સહાય છે એ મને ખબર ન હતી. હવેથી હમેશને માટે હું આપની સાથે સંધિ કરૂં છું.”
કુમારપાળ બોલે, “હે શકાધીશ, મારી કુશળતા અને શત્રુ ઉપરનો તાપ સાંભળ્યા છતાં તમે અહીં કેમ આવ્યા ?”
શકે કે કહ્યું કે, “હે રાજેદ્ર, હાલ આપ વ્રતમાં રિથર હૈવાથી નક્કી જતાયા પ્રમાણે નગરની બહાર નહીં નિકળે અને તેથી છળથી સન્યવંડ દેશને ભંગ કરો ઠીક પડશે, એમ વિચારી હું અહીં આવ્યો હતો, પરંતુ આવા ગુરૂ મહારાજ જાગ્રત છતાં આપને છળ શી રીતે થાય ? પ્રથમ આપ વીર પરાક્રમી છે એમ સાંભળ્યું હતું તે આજે વિશેષ પ્રકારે સિદ્ધ થયું છે. હાલનું મારું અજ્ઞાન કદી ભૂલાય તેમ નથી. ઈશ્વર આપનું કલ્યાણ કરો. હવે કૃપા કરીને મને મારા સૈન્યમાં પહોંચાડો. મારાવિના સર્વ સૈનિકે ભરાટમાં પડશે.”
રાજ બોલ્યો, “હે શકાધિપ, જો તમે તમારા નગરમાં છ મહિના સુધી અમારિ પળાવો તો હું તમને છોડું. મારી એવી જ
For Private and Personal Use Only