________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી.
વાંચનારને બે બેલ.
શ્રીમંત મહારાજા ગાયકવાડ સરકાર તરથી
પુસ્તકપ્રતિદ્ધિના કામમાં થતા પ્રયત્ન. વાંચનારાઓની આગળ આવતાં આ પુરતા શ્રીમંત ગાયકવાડ સરકાર એમના હુકમથી તૈયાર થયેલાં છે, તેથી ભાષાની વૃદ્ધિ કરવાના કામમાં શ્રીમંત મહારાજા સાહેબ એમના તરફથી જે પ્રયત્ન ચાલે છે તે લોકોમાં મશહૂર થાય એ ઈષ્ટ જણાયાથી નીચે દર્શાવવામાં આવે છે.
૧. પુસ્તક સારું હોય તે તેને આશ્રય આપવાના નિયમ શાનાખાતા તરફથી ઠરેલા છે તે પ્રમાણે તે આપવામાં આવે છે.
૨. શ્રીમંત મહારાજા સાહેબ એમની સ્વારી કડી પ્રાંતમાં ગઈ હતી, તે વખતે પાટણમાં સંસ્કૃત ગ્રંથભંડાર તેમના જેવામાં આવ્યું. તે ઉપરથી તેમાંના ઉપગી ગ્રંથોની પસંદગી કરવી, અને સારા માલુમ પડે તેના જ્ઞાનને લાભ જે લેને સંસ્કૃત આ વડતું ન હોય તેમને સહજ મળી શકે, એવા હેતુથી (1) ઈતિહાસ, (૨) શાસ, (૩) નાટક ( ૪) ધર્મ, આ ચાર વિષયો ઉપર, સંસ્કૃતમાંથી ભાષાન્તર કરાવવાને હુકમ કરવામાં આવ્યા, તે અન્વયે તે તૈયાર થયાં, અને હજી બીજા પુસ્તકોનાં ભાષાન્તર કરવાનું કામ ચાલે છે. શ્રાવણ માસની દક્ષણા સરખા ફંડમાંથી નવીન પુસ્તક અને નિબંધે તૈયાર કરવાની તજવીજ થયેલી વાંચનારને માલુમ હશે જ.
૩. આ રાજયનાં જુદાં જુદાં ખાતાને ઉપગમાં આવે તેવાં પુસ્તકે ઈતર ભાષામાંથી તરજુમા કરી કિંવા નવીન તૈયાર કરી છાપવામાં આવે છે, અને હવે પછી તેવાં બીજા તૈયાર કરવાને માટે હુકમ આપવામાં આવ્યો છે.
For Private and Personal Use Only