________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બારમે.
૧૨૯
નના સંગની પેઠે વિશેષ લાભના આપનાર રૂપાનું ગ્રહણ કર.” તે બેલ્યો, “તમે તે મૂર્ખ છો તમારું ભાન ઠેકાણે નથી. જેને આટલે બધે છેટે ઉચકી લાવ્યા તેને કેમ છોડી દેવાય ?' એ પ્રકારે તેનું બલવું સાંભળી મનપણે તેઓ સર્વે આગળ ચાલી સોનાની ખાણ આગળ આવ્યા. ત્યાં પૂર્વની પેઠે રૂપાને નાખી દે ત્રણે જણે સોનું ગ્રહણ કર્યું, પણ કદાગ્રહી ચોથાએ, બહુ યુક્તિથી સમજાવ્યા છતાં દુર્જન લેશને ત્યાગ ન કરે તેમ, લેહ ત્યાગ કર્યો નહીં. એમ કરતાં કરતાં સુંદર રત્નની ખાણ આગળ આવ્યા. ત્યાં અત્યંત આનંદ પામી તે પરસ્પર કહેવા લાગ્યા કે, અહીં સુર્વણને છોડીને સ્વેચ્છા પ્રમાણે રત્ન લે. કારણ કે, એક રત્નથી પણ ઘણું લાભ થાય છે. એમ વિચારી નું નાખી દેઈ તેઓ રત્નની ખાણ ખોદવા આવ્યા. ત્યાં રાજાના નવ અંશ અને ખેદનાર પુરુષને એક અંશ, એ વહિવટ હતે. તે પ્રમાણે કબૂલ કરી તે પ્રત્યેકે પાંચ પાંચ રત્ન લીધાં ? અને આદરથી ચેથા મિત્રને કહેવા લાગ્યા કે, “હેમિત્રવર! હવે તે કદાગ્રહ છેડીને રત્નનું ગ્રહણ કર. હજુ કંઈ બગડયું નથી. સ્વદેશમાં જેને ઉપભોગ ન થાય તે દ્ધિ શા કામની ?' એવી રીતે કહ્યા છતાં તે દુરાત્માએ પિતાની હઠ ન મૂકી અને સામુ કહેવા લાગે કે, “તમારું તો ચિત્ત ઠેકાણે નથી. તમે પિતાનું સર્વધૂળમેળવ્યું અને હું નિરાંતે બેઠેલે છું તે સહન ન થવાથી મને પણ પવનથી ગુલતા ત્રાજવાની પેઠે ચંચળ કરે છે. તે નિર્વિચારશિરેમણિનાં એવાં વચન ઉપરથી તેની મૂઢતા વિષે તે ત્રણની ખાત્રી થઈ, તેથી તે મનપણે રત્ન લઈને સ્વદેશ તરફ પાછા ફર્યા. ચોથે જડાશય પણ ગધેડાની માફક લેખંડની પિટલી ઉંચકીને સાથે ચાલે. અનુક્રમે સર્વે ક્ષેમકુશળ ઘેર આવ્યા. રત્ન વેચવાથી મળેલા ધન વડે ત્રણનાં ઘર સર્વ પ્રકારના વૈભવે પૂર થયાં. તે મેટા શેઠિયાઓની કન્યાઓને મહત્સવ પૂર્વક પરણીને દેવતાની પરે સુખ જોગવતા લેકમાં પૂજાવા લાગ્યા. પેલા કદાહીએ થોડી કિંમતે લોઢું વેચીને જેમ તેમ કરી માગનારનું મન મનાવ્યું પણ
૧૭
For Private and Personal Use Only