________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ તેવીસમો.
૨૭૩
રાજપિંડાદિ દોષથી દૂષિત અહાર સાધુ મહારાજને ન કહ્યું.” એ વચન સાંભળવાથી ભારતચક્રીને દુનિયલે જઈ શકે સ્વામી શ્રી“ભજિતેંદ્ર આગળ પાંચ અવગ્રહનું સ્વરૂપ પૂછીને કહ્યું કે “હે રાજન! ખેદ મા કરે. શ્રીસર્વજ્ઞના શાસનમાં જિનમંદીર, જિન બિંબ, જિનાગમ અને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચાર પ્રકારને સંધ એ પ્રમાણે સાત ક્ષેત્રે કહેલાં છે. તેમાં તમે જે સધર્મિઓ ગૃહારંભથી પરાભુખ સંયમના પરિણામવાળા અને સંવેગ વૈરાગ્યાદિ ગુણે કરી ભૂષિત હોય તેમનું વાત્સલ્ય કરો.”
શકેંદ્રનું એ વચન સાંભળી ભરત ચક્રીએ પૂર્વે આણેલી વસ્તુ ઓથી સધર્મિજનની ભક્તિ કરી અને ગુહારંભાદિનું નિવારણ કરાવી વૃત્તિ બાંધી આપી. પછી તે લેકે ગુરથના આચાર વિચારથી યુક્ત ચાર અધ્યાયને ભગવદ્રચિત શ્રાવક પ્રજ્ઞપ્તિ ગ્રંથ અર્થ થકી શીખ્યા અને બીજા લેકને માહ! માન! (“મારીશ નહીં! મારીશ નહીં! ”) એ પ્રકારે ઉપદેશ કરવા લાગ્યા. તે કારણથી નાહન (સં. બ્રાહ્મણ ) ના નામથી પ્રસિદ્ધ થયા. કાળે કરીને તેમની વૃદ્ધિ થતી ગઈ, ત્યારે છ છ મહિને તેમના આચારોદિની પરીક્ષા કરી જે જ્ઞાન દર્શન અને ચારિત્રના આચારમાં શુદ્ધ જણાયા તેમને ચિન્હ તરીકે ગળામાં કાકિની રસથી ત્રણ રેખાઓ કરી આપી. પછીથી કાકિની રલના અભાવે અનુક્રમે સેનાના અને રૂપાને ત્રણ દેરા આપવામાં આવ્યા. પણ નવમાં શ્રીસુવિધિનાથ અને દશમા શ્રી શીતળનાથ તીર્થકરની વચમાં સાધુ મુનિરાજને વ્યછેદ જવાથી બીજા ધર્મોપદેશકોના અભાવે તેઓ પિતાને ગુરુ માનવા લાગ્યા. કાળે કરીને અબ્રહ્મચારી થઈ ગળામાં સૂત્રના ત્રણ દોરા ધારણ કરવા લાગ્યા. પછી જ્યારે દશમા શ્રી શીતળનાથ ભગવાન થયા તેમણે કેવળ જ્ઞાન પામીને ધર્મને પ્રકાશ કરતાં એવી પ્રરૂપણા કરી કે, “ગુહારંભમાં પ્રવૃત્ત અને અબ્રહ્મચારી પુરૂષ ગુરુ ન હોય. ” આથી પેલા માને ( બ્રાહ્મણો ) ને મહિમા લેકમાં ઘટ તેથી તેઓ જૈન ધર્મ
For Private and Personal Use Only