________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બાવીસસ.
૨૬૭
તેવી રીતે ધમાં એ પાપ નાશ કરનાર છે.” તે રાત્રે રાજાને મહાવ્યથાની સાથે પીઠ ઉપર એક રાઈના દાણા જેવી ફેલ્લી થઈ. તેની અગન ઘણુ ઇલાજે કર્યા છતાં પણ ધીમી પડી નહીં. એટલે સુરિને બોલાવ્યા. સૂરિ રાજાને દુઃખથી પીડિત જઈ બેલ્યા કે,
હા! વિધાતા સર્વ ગુણના સ્થાન અને પૃથ્વીના અલંકાર રૂપ. પુરુષરતાને પેદા કરી તરતજ તેને ભંગ કરે છે તેની મોટી અકશળતા ગણાય!” ગુના દર્શનથી રાજાને જરાવાર શાંતિ પડી. તે પૂરીને બેલ્યા કે, “હે રાજન ! મહાપુરુષોને તે દુ:ખ પ્રાપો ક્ષય થવામાં કારણ છે, શત્રુઓ ક્ષમા કરવાનું સ્થાન છે, શરીરની અશુચિ વૈરાગ્યનું નિમિત્ત છે, જરા સંવેગને હેતુ છે, મરણત્યાગ૫ મત્સવની તક આપે છે અને જન્મ મિત્રવર્ગની પ્રીતિ વધા
છે. તેમની દૃષ્ટિએ આ સર્વે જગત્ સંપત્તિથી પરિપૂર્ણ છે તેમાં વિપત્તિને સ્થાન કયાંથી મળે ?” એ પ્રકારે ઉપદેશ કરી મંત્રી પ્રતિ કહ્યું કે, મંત્રીશ્વર ! અપાય માત્રના ઉપાય હોય છે માટે ખાળ કરો. બહુરલા વસુંધરા.” મંત્રી બોલ્યા, “મહારાજ! જેમ હેમની પાછળ ધાતુઓ અને ચંદનની પાછળ કારણ તેમ આપની પાછળ બધાએ કળાવંતે. જેમ અંધકારને નાશ કારનાર સૂર્ય, વિષનું હરણ કરનાર અમૃત અને જગતને જીવત આપનાર છે તેમ કુમારપાળને જીવાડનાર તેના ગુરુ એવા આપ સાહેછે,” ગુરુ બોલ્યા, “આમાં મંત્ર અને ઔષધીને પ્રભાવ ચાલે તેમ નથી. પરંતુ એક બુદ્ધિને પ્રકાર સૂઝે છે, જે બીજા કોઈને રાજય અર્પણ કરવામાં આવે તે રાજાને કુશળ થાય. પણ એ કરવું જૈનધર્મને કહ્યું નહીં. કારણ તેમ કરવાથી જીવહિંસા થાય અને જીવ તો સર્વે સરખા છે. જે મહીપાલ સેવાજ ઉદકમાલ., વારૂ! કંઈ અડચણ નહીં. મને જ રાજય થાઓ, જગતેને વિશે અભયદાન સમાન કંઈ નથી.”
સૂરિનાં એ વચન સાંભળી રાજા બેલ્ય, અરે! એ શું? અલી માટે પ્રાસાદો ભંગ કાણું કરે? ભસ્મતે માટે ચંદન વનને કેણુ બાળી નાખે છે.
For Private and Personal Use Only