________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.
૭૧
અપ્રિયકારી અને અહિતકારી ન બેલવું એમ ધારી તે પ્રતિજ્ઞા, લીધી. તે પણ સૈનિકેએ વિશ્વાસ ન આવવાથી સર્વત્ર તપાસ કર્યો. અને તેમાં કંઈ માલમ ન પડ્યું ત્યારે પાછા ફર્યા. પછી સૂરિએ કુમારપાળને બહાર કહાડો અને કહ્યું કે, “તમારા સૈનિકનું બેલડું સાંભળ્યું ? ” કુમારપાળે જવાબ દીધો કે, “મહારાજ, હું તે આપની સમયસૂચક વાણું જોઈને ચકિત થઈ ગયે. આપને ધર્મ દયા મય છે, એમ પવે માત્ર સાંભળ્યું હતું, પણ આજે તે તેને પ્રત્યક્ષ અનુભવ થયે છે. સુખમાં ઉપકાર કરે એવા ઘણા હેય છે, પણ સંકટમાં આવે ત્યારે રક્ષણ કરનારા આપ સાત્વિકેના અગ્રેસર એકજ છે, આપના ઉત્તમ ગુણેથી મેહિત થઈ હું આપને ભક્ત થયેલે હ; પણ આજ તે મને જીવિતદાન આપ્યું છે, તેથી હું આપને વેચાયેલો દાસ થયો છું. પૂર્વે ભવિષ્યકથન વખતે મેં આપને રાયાપણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી પણ હવે તે આ જીવિત પણ આપને અર્પણ કરું છું.”
પછી મંત્રીએ વાટખચ આપી તે લઈ કુમારપાળ વડોદરે સિધાવ્યું. ત્યાં સુધી થવાથી કટુક નામે વાણિયાની દુકાનેથી શેકેલા ચણા માગ્યા. વાણિયાએ પૈસા લીધા શિવાય તે પલામાં ન નાખ્યા તેથી રેષે ભરાઈ કુમારપાળે ઉઠાવતાને તલવાર દેખાડી.એટલે વાણિયાએ ગભરાઈ કહ્યું કે, ઠાકોર સાહેબ, આ બધાએ ચણે તમારા છે. મેં કંઈ તમને ના કહી છે?” વાણિયાના એવા નમ્ર વચનથી કુમારપાળનો રોષ શમ્ય અને ઉગામેલી તલવાર મ્યાનમાં ઘાલતાં તે બોલ્યો કે, “ઢીંચણ સુધી લાંબાં મેલાં કપડાં પહેરનારા, મિત્ર પાસેથી પણ પહેલું ભાડું ચુકાવનારા અને એક કેડી જેવી ન જીવી રકમને પણ પ્રાણથી અધિક ગણનારા કિરાટકે (બી) નથી. તેવી જ રીતે કોઈ પુરૂષ બીજાને મારવાના ઈરાદાથી શોધતા હોય તે તે માણસને આપણને ખબર હોય તે પણ પેલા બીજા પુરૂષને પ ન બતાવવો એવો શાસ્ત્રને આદેશ છે. કારણ જે તેને ખરે પન્તિ લાગે તેનાથી પેલા બીજાના મોતનો સંભવ રહે છે.
For Private and Personal Use Only