________________ એ મેક્ષમાં જઈ શકે છે. જ્યારે બીજા સંસારમાં પરિભ્રમણ કરે છે. પરિભ્રમણના બે પ્રકાર છે. એક, કેન્દ્રીય બિંદુની આસપાસના પૂર્ણ વર્તુળ જેવા અને બીજા ગેળ ગૂંચળાં જેવાં Circle and Spiral જેવા પહેલા પૂર્ણ વર્તુળમાં છેડે ક્યાં છે એ ખબર જ ન પડે. જ્યારે બીજા ગૂંચળાવાળા વર્તુળના બે છેડા ક્યારેય મળતા જ નથી. આ પરિભ્રમણ પણ ગજબનું છે. અનંત કાળ સુધી ચાલ્યા કરે. મહાપુરુષોએ એને માટે અનંત પુગલપરાવર્તન કાળ શબ્દ વાપર્યો છે. જેનશાસનની કાળગણનાની થીયરી અદ્ભુત છે. એની જોડ જગતમાં નથી. કોઈ કહેશે કે “પ્રકાશવર્ષ ની (Light year ની) ગણના વર્તમાન વિજ્ઞાને કરી છે છતાં? હા. એ જૈનધર્મની Time Theary કાળગણના ખાનગી નથી. જાહેર છે, જે બીજા કેઈ પાસે નથી. જીવ અનંતકાળ સુધી પરિભ્રમણ કરે છે. જીવ નિગદમાંથી બહાર આવ્યા પછી સૂક્ષ્મમાંથી બાદર. પ્રત્યેક વનસ્પતિકાય વગેરેમાંનું ભ્રમણ જાણવા છતાં માનવી પાપ કરતાં અટકો નથી.