________________
૨૨૮
કે લિયે અનુકૂલ નહીં હૈ. આત્મહિતકે લિયે વહ પ્રતિકૂલ હૈ.
મુમુક્ષુ :
?
પૂજ્ય ભાઈશ્રી :– લોગ ઉતાર દેતે હૈં. મોક્ષ કે લાયક જીવોંકી વૃદ્ધિ નહીં હોગી તો ? મોક્ષમેં જાનેવાલે કિ સંખ્યા કમ હો જાયેગી તો ? યહ લૌકિક ઔર સામાજિક દૃષ્ટિકોણ હો ગયા. ઔર અપને આત્મકલ્યાણ કો ગૌણ ક૨ દિયા. અપને વૈરાગ્યકો, ત્યાગકો છોડ દિયા. ઐસે ઉપદેશ કો લૌકિક આશયમેં ઉતા૨ક૨ અહિત કરના અવિવેક હૈ. ઉસમેં વિવેક નહીં હૈ. ઐસા કહને કા અભિપ્રાય હૈ.
ઐસી થોડી ચર્ચા ૭૦૪ મેં ભી કરેંગે.
-
રાજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૭૦૪
રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૫૨ લૌકિક દૃષ્ટિ અને અલૌકિક દૃષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે.
મનુષ્યદેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું અને અમૂલ્યપણું કહ્યું છે તે સત્ય છે, પણ જો તેથી મોક્ષસાધન કરી શકાય તો જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે.
મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર લૌકિક દૃષ્ટિનો છે; પણ મનુષ્યને યથાતથ્ય યોગ થયે કલ્યાણનો અવશ્ય નિશ્ચય કરવો તથા પ્રાપ્તિ કરવી એ વિચાર અલૌકિક દૃષ્ટિનો છે.
જો એમ જ ઠરાવવામાં આવ્યું હોય કે ક્રમે કરીને જ સર્વ સંગપરિત્યાગ કરવો તો તે યથાસ્થિત વિચાર કહેવાય નહીં. કેમકે પૂર્વે કલ્યાણનું આરાધન કર્યું છે એવા કંઈક ઉત્તમ જીવો નાની વયથી જ ઉત્કૃષ્ટ ત્યાગ પામ્યા છે. શુકદેવજી, જડભરતાદિના પ્રસંગ બીજા દર્શનમાં તે અર્થે દૃષ્ટાંતરૂપ છે. જો એવો જ નિયમ બાંધ્યો હોય કે
જ