________________
૩૩૬
રાજહૃદય ભાગ-૧૪ લે લો, કોઈ બાત નહીં હૈ. જો પ્રગટ હુઈ હૈ ઐસા હી ઉસકા સ્વરૂપ હૈ. જિસકો બાધા હો નહીં સકતી.
મુમુક્ષુ – ઉપયોગમય આત્મા કહ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી :– ક્યા હૈ કિ શુદ્ધપર્યાય પરિણતુ જો દ્રવ્ય હૈ ઉસકો આત્મા કહનેમેં કોઈ આપત્તિ નહીં હૈ.
મુમુક્ષ :- ઉપયોગમય આત્મા છે તો ઉપયોગ આત્માને જ ગ્રહે છે, એમ લેવું?
પૂજ્ય ભાઈશ્રી :- હાં, ઉપયોગ ઔર આત્મા તન્મય હૈ, અભેદ હૈ, વહ ઉસકા સ્વરૂપ હૈ, સ્વઆકારભાવ હૈ. ઐસા હૈ.
મુમુક્ષુ – એવું વસ્તુનું સ્વરૂપ છે.
પૂજ્ય ભાઈશ્રી :- હાં. વસ્તુકા સ્વરૂપ હી ઉપયોગમય હૈ. જ્ઞાનમય કહો, જ્ઞાનસ્વભાવી કહો, ઉપયોગમય કહો. ઉપયોગ હૈ વહ બુદ્ધિગ્રાહ્ય હૈ. ઉપયોગ સામાન્ય ઉપયોગ વિશેષ નહીં લેના, ઉપયોગ સામાન્ય લે લેના. યે ઉપયોગ હમારે સમજમેં આતા હૈ તો ઐસા હી આત્મા હૈ.
મુમુક્ષ :- ઉપયોગ શેયને નથી ગ્રહતો, આત્માને જ રહે છે.
પૂજ્ય ભાઈશ્રી :- નહીં. સામાન્ય કો તો શેયકે સાથ સંબંધ હી નહીં રહતા. (ઉપયોગ) સામાન્યકો શેયકે સાથે કોઈ સંબંધ નહીં હૈ. પર્યાયમેં ભી સંબંધ નહીં હૈ. દ્રવ્યમેં તો હોનેકા સવાલ હી નહીં હૈ.
મુમુક્ષુ :- આમાં ત્રીજા બોલમાં અને આ બોલમાં ફેર શું છે? પૂજ્ય ભાઈશ્રી – બીજો કે ત્રીજો ? મુમુક્ષુ – અવ્યાબાધ અનુભવ..
પૂજ્ય ભાઈશ્રી - અવ્યાબાધ અનુભવ અને સમાધિ ? સમાધિ ચારિત્રપ્રધાન લીધું અને આ જ્ઞાન-અનુભવપ્રધાન લીધું, વેદનપ્રધાન લીધું. ત્રીજો બોલ જ્ઞાનમાં પણ વેદનપ્રધાન લીધો. જ્યારે સમાધિ છે એ ચારિત્રપ્રધાન વાત લીધી અથવા સુખપ્રધાન વાત લીધી, શાંતિની પ્રધાનતાથી એ વાત લીધી.
અબ કહતે હૈ, યહ બહુત સુંદર વચન હૈ. “આત્મા હૈ...” આત્મા મૌજૂદ હૈ. કહના યહ હૈ કિ આત્મા હૈ માને આત્મા અસ્તિત્વમૌજૂદગી હૈ. કયોંકિ “આત્મા અત્યંત પ્રગટ હૈ” પ્રગટ હૈ ઉતના નહીં લિયા. સામાન્ય