________________
પત્રાંક-૭૦૮
સ્થાપવાનું માન મોટું છે; તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તો તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દૃઢ કલ્પના હોય તોપણ, માર્ગ ઉપદેશવો નહીં, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશવો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથાયોગ્ય છે. પણ જિનોક્ત ધર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી યોગ્યતા નથી, તોપણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.
તા. ૨૮-૫-૧૯૯૧, પત્રાંક – ૭૦૮ થી ૭૧૦ પ્રવચન નં. ૩૨૮
‘શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્રાંક-૭૦૮. હિન્દી પ્રતમાં પાનું-૫૨૫. મોક્ષમાર્ગકે પ્રકાશને કે વિષયમેં અપને ભૂતકાલકે ઔર ભાવિ વિચારકો યહાં દર્શાયા હૈ. છોટી ઉંમરમેં માર્ગકા ઉદ્ધાર કરનેકી અભિલાષા રહા કરતી થી,..' જ્ઞાનદશા હોનેકે બાદ યહ અભિલાષા કુછ શાંત હુઈ ઔર કુછ લોગ પરિચયમેં આયે. ઉનમેં સે કરીબ એકસો જિતને મનુષ્ય સમજદાર લગે, આસ્થાવાલે નીકલે. ઔર ઇસ૫૨સે ઐસા લગા કિ દિ સચમુચ કોઈ ઉપદેશક પુરુષકા યોગ બને તો બહુતસે જીવ મૂલમાર્ગકો પ્રાપ્ત કર સકતે હૈં. ઐસા દિખાઈ દેનેસે...’ પૃષ્ઠ ૫૨૫ ૫૨ આખિરકી પંક્તિ હૈ. ઐસા દિખાઈ દેનેસે કુછ ચિત્તમેં આતા હૈ કિ યહ કાર્ય કરે તો બહુત અચ્છા;...' અગર એક ભી જીવ મૂલમાર્ગ પર આ સકતા હૈ તો ઉસકા ભવભ્રમણ મિટ જાતા હૈ, વહ સિદ્ધપદ કો પ્રાપ્ત કર