________________
પત્રાંક-૭૧૦
૩૪૫
આવતું નથી. એટલે કહે છે કે ભલે તેં અજ્ઞાનભાવે કર્મ બાંધ્યા હોય પણ તું જ્ઞાની થઈ જા એટલે હવે તારે કોઈ કર્મ ભોગવવાના રહેતા નથી. ઉદયમાં આવશે પણ વગર ભોગવ્યે ખરી જવાના, છૂટી જવાના, એમ કહે છે.
મુમુક્ષુ :– ચોવીસે કલાક જ્ઞાનીપણું રહે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, જ્ઞાનીપણું થાય એટલે નિરંતર જ રહે. એનું નામ જ જ્ઞાનીપણું છે. જ્ઞાનીપણું થોડી વાર રહે અને પછી ન રહે એનું નામ જ્ઞાનીપણું નથી. જ્ઞાનીપણું નિરંતર જ રહે, સદા રહે. જેમ અજ્ઞાનીપણું નિરંતર રહે એમ જ્ઞાનીપણું પણ નિરંતર રહે.
મુમુક્ષુ :– આત્મા જ્ઞાની જ છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. જ્ઞાનસ્વભાવી છે માટે આત્મા જ્ઞાની છે. અને જ્ઞાનમાંથી તો બધી જ્ઞાનમય જ પર્યાયો નીકળે. જેમ સોનામાંથી બધી અવસ્થાઓ સોનાની જ થાય, લોઢામાંથી લોઢાની અવસ્થાઓ થાય.
મુમુક્ષુ :– અજ્ઞાની તો આપણું પાડેલું...
પૂજ્ય ભાઈશ્રી :- હા. આપણું પાડેલું નામ છે અને એ ભ્રાંતિની દશામાં પોતાના જ્ઞાનપદને ભૂલ્યો છે. એમ છે.
ભ્રાંતિરૂપસે આત્મા પરભાવકા કર્તા હોનેસે શુભાશુભ કર્મકી ઉત્પત્તિ હોતી હૈ. કર્મ સફલ હોનેસે ઉસ શુભાશુભ કર્મકો આત્મા ભોગતા હૈ.' ઔર ઇન સભીકો ભોગનેકા ક્ષેત્ર ભી વિશ્વમેં અવશ્ય હૈ. નિજસ્વભાવજ્ઞાનમેં કેવલ ઉપયોગ.....' અબ કેવલજ્ઞાનકી વ્યાખ્યા કરતે હૈં. નિજસ્વભાવજ્ઞાનમેં કેવલ ઉપયોગ....' માત્ર અપને જ્ઞાનસ્વભાવકા ઉપયોગ હોના. ‘તન્મયાકાર,...’તન્મયભાવસે. સહજ સ્વભાવ.... કૃત્રિમતાસે નહીં હોતા. ‘નિર્વિકલ્પરૂપસે...’ વહાં વિકલ્પ હોતા નહીં હૈ. આત્મા જો પરિણમન કરતા હૈ, વહ કેવલજ્ઞાન હૈ.’ ઉસીકો કેવલજ્ઞાન કહતે હૈં. લોકાલોકકો જાનના નહીં લિયા. અધ્યાત્મકી પરિભાષા હૈ ન ! ઇસલિયે લોકાલોકકા જાનના ઉસમેં નહીં લિયા. નિજસ્વભાવજ્ઞાનમેં કેવલ ઉપયોગસે,...’ કેવલ સ્વભાવકા ઉપયોગ. તન્મયાકાર, સહજસ્વભાવસે, નિર્વિકલ્પરૂપસે...' પરિપૂર્ણ, અંતર્મુખ જો પરિણમન હોતા હૈ ઉસીકો કેવલજ્ઞાન કહનેમેં આતા હૈ, ઉસીકો કેવલજ્ઞાન કહતે હૈં.