________________
૨૪૨
રાજહૃદય ભાગ-૧૪ તથા મોક્ષમાર્ગમેં કેવલ લૌકિક વિચાર નહીં હોતા...” મોક્ષમાર્ગમેં કેવલ લૌકિક વિચાર નહીં હોતા. કથંચિત્ કભી કોઈ થોડા બહુત વિચાર હોતા હૈ લેકિન કેવલ લૌકિક વિચાર નહીં હોતા ઇત્યાદિ કારણ યથાશક્તિ બતામર સંભવિત સમાધાન કરના....” માને સમાધાન કરનેવાલેકો ભી સમાધાન કરાને કી યોગ્યતા હો તો સમાધાન કરના. વરના બોલ દેના કી મેં નહીં જાનતા. કોઈ જાનકારીવાલે જ્ઞાની હો તો તુમ પૂછ લેના. મેરે સે સમાધાન નહીં હોગા.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – હા. વાંચન ઘણું, વિચારશક્તિ ઘણી અને વિષયને વ્યક્ત કરવાની શક્તિ પણ ઘણી ! બધી રીતે શાસન ચલાવે એવા જબરદસ્ત સમર્થ હતા.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- કેવી રીતે કરતા હશે ? એ તો સમર્થ પુરુષોની એ સમર્થતા છે.
મુમુક્ષુ – એ પોતે .
પૂજ્ય ભાઈશ્રી - એક ખૂટે બંધાયેલા હતા એટલે વાંધો ન આવ્યો. એક ખૂટે એટલે આત્માને પકડીને, આત્મકલ્યાણના માર્ગને પકડીને બેઠા હતા એટલે બધું કરી શક્યા. વેપારમાં પણ વાંધો ન આવ્યો અને બીજે વાંધો ન આવ્યો. મૂળ પકડીને બેઠા હતા.
યથાશક્તિ બતાકર સંભવિત સમાધાન કરના, નહીં તો યથાસંભવ વૈસે પ્રસંગસે દૂર રહના ઐસી ચર્ચા પ્રશ્ન સે દૂર રહના વહ ઠીક હૈ.' નહિતર થોડુંઘણું સાંભળ્યું છે અને સમજ્યા છીએ એ ઊંધી વાતમાં ચડી જતા પોતે ઊંધો ઉપદેશ આપશે. ઊંધી વાતમાં ઊંધો અભિપ્રાય રજુ કરશે અને પોતાનું ખોઈ બેસશે, એમ કહેવું છે. અહીં સુધી રાખીએ.)