________________ 13 વ્યક્તિગત ક્યા સિદ્ધ ભગવંત મેક્ષે ગયા હશે? ભગવાનને પણ પૂછવામાં આવે તે એ કહે કે આ ગાળામાં અનંતા જીવે છે. મેક્ષમાં પણ અનંતા જ ગયા છે. અને એથી નિગેદમાંથી જન્મ આપનાર સિદ્ધ ભગવંત આપણી માતા છે. હવે જ વિચાર કરવા જેવું છે. કાકાશમાં જે અસંખ્યાત ગળા છે તેમાંથી કયા ગળામાંથી આપણે આવ્યા? કેટલા ગેળા ખાલી થયા? હજુ તે એક જ ગેળામાંના અનંતમા ભાગમાંથી આપણે બહાર આવ્યા. છતાં રાજી થવા જેવું છે કે એમાં આપણે નંબર લાગી ગયે છે.. જૈન જીવવિજ્ઞાનની દષ્ટિએ આત્માના પ્રકાર નથી. દેહના પ્રકાર પ્રમાણે જીવને વિચાર કરવાને છે. જીવના ચાર પ્રકાર છે. દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય. નરકમાં રહેતાં જીવ નારકી કહેવાય. એ નરક કરતાં પણ નિમેદની સ્થિતિ અત્યંત ભયંકર છે. અનતાને ભેગા રહેવા માટે શરીર એક જ ત્યાંની સ્થિતિની અપેક્ષાએ તમે બધા આ સભામાં બેઠા છે