________________ 11 આ બધું જાણે આપણને જણાવ્યું. એક નાનકડા બટાકામાં અનંતા જીવ! તે આપણું મૂળ સ્થાન ક્યાં છે? મરઘી પહેલી કે ઈંડુ? બીજ પહેલું કે ઝાડ? આ સ્થિતિને આપણે અનવસ્થા કહીએ છીએ. " વિરાટ બ્રહ્માંડનું સ્વરૂપ સંસાર અનંત છે. એને ભૂતકાળ ગજબને છે. આ અનંતામાં આપણે ક્યાં? આપણું મૂળભૂત સ્થાન ક્યાં? વિરાટ બ્રહ્માંડ છે. એમાં કીડીના પગ જેટલું કાકાશ છે. બાકીના બ્રહ્માંડમાં કેઈપણ પ્રકારની જીવ કે અજીવ સૃષ્ટિ નથી.. એને આપણે અનંત આકાશ કહ્યું. પિલું કીડીના પગ જેટલું લેકાકાશ કે જ્યાં સર્વ પ્રકારના લેકની વસ્તી છે. જ્યારે બાકીનું અકાકાશ જે અનંત છે. આપણે કાકાશને વિચાર કરીશું તે એ 14 રાજલક પ્રમાણુનું છે. નિગદનું સ્વરૂપ એમાં ઠાંસી ઠાંસીને જીવ ભર્યા છે. * કાજળની ડબ્બીમાં જેમ કાજલના કણને