Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમિતિને મત કરવા તથા મેાર થવાના
નિયમ
૧. રૂા. ૫૦૦) પાંચ હજાર એક ભરનાર સંગ્રહસ્થ આદ્યમુરબ્બીશ્રી તરીકે
દાખલ થઈ શકે છે. તેમના નામથી એક સૂત્ર પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમ જ તેઓશ્રીનું જીવનચરિત્ર અને ફેટે શાસ્ત્રમાં છપાય છે. તેમને બબે કેપી દરેક શાસ્ત્રની મળે છે.
૨. રૂા૧૦૦૧) એક હજાર એક ભરનાર વ્યક્તિ મુરી તરીકે ગણાય છે.
અત્યારે ફક્ત ૮૦ આવા મેમ્બર દાખલ કરવાને ગઈ કમીટીએ કરાવી કરેલ છે, પાછળથી મેમ્બરે દાખલ કરી શકાય તેમ નથી. રૂ. ૧૦૦૧) ભરનારને રૂ. ૧૨૦૦૧ ની કિંમત ઉપરના શાસ્ત્રો ભેટ મળે છે. માટે જેમને દાખલ થવું હોય તેમણે ઢીલ ન કરવી.
૩. ૨૫) વાળા તથા પy વાળા મેમ્બરે હવે લેવાનું બંધ છે
૪. દાખલ થયેલા મેમ્બરની ફીમાંથી, શાસ્ત્રો ભેજ આપતાં સમિતિને જે
નુકશાની વેઠવી પડે છે તે બધા પૂરી કરવા માટે મેરે પાસેથી તેમજ અન્ય વ્યક્તિ તરફથી પાંચ વર્ષ સુધી ભેટની રકમ મેળવવામાં આવે છે. જે રકમ ઓંછામાં ઓછી રૂ. ૨ની હેવી જોઈએ, અને તે રકમ પાંચ વર્ષ સુધી દર વર્ષે હસાથી મેકલી શકાય છે..
સાકરચંદ ભાયચંદ શેઠ
રાજકોટ તા. ૧૫-૩-૬૩
યશળતારો
મત્રી -
For Private And Personal Use Only