________________
[ ૬ ] પૂર્વગ્રહ વિનાના તટસ્થ વાચકો મારી આ નવી રજૂઆતમાં હું કેટલે સફળ થયો છું તેનું મૂલ્યાંકન તેઓ જ કરે. - હરેશ વરસથી ચાલી આવતી પરંપરાને અખંડિત રાખવા માટે મારા આ પ્રયત્નમાં કેટલે સફલ થઈશ તે તે જ્ઞાની જાણે બુદ્ધિથી નમ્રભાવે મેં રજૂઆત કરી છે. સહુ મારી આ રજૂઆત સ્વીકારે એ મારે આગ્રહ ન જ હોય. મારા વિચાર સાથે કઈ સહમત ન થાય તે પણ સંભવિત છે, પરંતુ એક વસ્તુ મારા ચિંતન અને અભ્યાસના અને નક્કી કરી શકે છું કે ત્રણ છત્રામાં બીજો કોઈ વિકલ્પ છે જ નહિ,
એટલે કે ભગવાનના ફરતા પરિકરમાં કેઈપણ ઠેકાણે અવળાં છત્રની રજૂઆત થઈ જાણું કે જેઈ નથી. તેમજ અવળાં છત્રની માન્યતાને પુષ્ટિ આપતું લખાણુ હું કયાંય પણું મેળવી શકી નથી. જે લેકે અવળાં છત્રની માન્યતામાં મક્કમ હતા તે મારા સુઘોષાલ્યાણમાં લેખના પુરાવા વાંચ્યા પછી તેમને લાગ્યું કે સવળાં છત્રની માન્યતા સ્વીકાયાં સિવાય ચાલે તેમ નથી, અને એ સ્વીકારે એટલે એમને સવળાં છત્રની માન્યતામાં જોડાઈ જવું જ પડે. પણ જ્યાં અવળાં બની ગયાં છે તેનું શું ? તે બેટાં ન ઠરે એટલે એમને (સવળાંની કબૂલાત કરીને) અવળો પણ વિકલ્પ છે એવું એક મુનિરાજે છપાવ્યું પણ તે સર્વથા અગ્ય છે, માટે પુનર્વિચારણું કરી નવેસરથી સવળાં છત્રની માન્યતા સ્વીકારવાની જે ઉદારતા થશે તે દેશમાં એક જ સવળાં છત્રની પ્રથાને સ્થાન મળશે.