________________
૧૨૬ ]
[ અશાક-આસાપાલવ
૨. હવે રહી વાત બીજા ચૈત્યવૃક્ષની
ચૈત્ય એટલે શુ ? શબ્દકોશમાં ચૈત્ય શબ્દના જ્ઞાન, મ મંદિર, મૂર્તિ વગેરે અનેક અર્થાં આપેલા છે. પણ અહીં ‘ જ્ઞાન’ અથ અભિપ્રેત છે એટલે કે જે જ્ઞાનનું વૃક્ષ એ જ ચૈત્યવૃક્ષ. ચૈત્યવૃક્ષાઃ જ્ઞાનોપત્તિવૃř: ( લેાકપ્રકાશ સર્ગ-૩, શ્લાક-૧૨ )
ફરી પ્રશ્ન થાય કે જ્ઞાન એ કઈ કઈ વૃક્ષનું નામ તે છે નહિ, તેા પછી જ્ઞાનથી શું લેવું?
જવાબ એ છે કે કાઈપણ તીથ કરને જ્યારે કેવલજ્ઞાન પ્રગટ થવાનું હાય ત્યારે તેઓ કેઈ ને કોઈ વૃક્ષની નીચે કે સમીપે જ ઉપસ્થિત હેાય છે. તે વખતે ખુલ્લા આકાશમાં હાતા નથી. ભલે પછી તે ઊભા હાય કે વિશિષ્ટ આસને બેઠા હાય.
૧. જેમ આસાપાલવ અને અશોક ભિન્ન છે કે એક છે? એવા પ્રશ્ન ઊભા થયા તેવા જ પ્રશ્ન ચૈત્યવૃક્ષ અને અશેક એક જ છે કે જુદાં? તેવા પ્રશ્ન પણ ઊભા થઈ શકે. કેમકે તક' ઊભા થાય એવા ઉલ્લેખા છેદસૂત્ર, હૈમકાશ અને વીતરાગસ્તાત્રમાં છે.
* છેદસૂત્રમાં તથા કોઈ કોઈ સુવિહિત આચાય ભગવંત મૂલ અને ટીકામાં અશાક એ જ ચૈત્ય છે એવું ધ્વનિત કરે છે. * હૈમકાશની ટીકામાં વૈયામિયાનો ૩મો અશો વૃક્ષ 1 * વીતરાગસ્તાત્ર મૂલ, પ્રકાશ૫, શ્લોક-૧ માં ત્વગુÎવિ સૌસૌ, આ એક વિચારમાં મૂકી દે તેવાં વિધાના છે પણ અહી લેખ લાંબે થવાના ભયે એ ઉપર કશું લખતા નથી, વાચકોએ જ વિચારવું રહ્યું.