________________
છત્ર અંગે વિસ્તૃત વિચારણા ]
[ ૧૬૫
સમવસરણસ્તવની ગાથામાં છત્તતિયા શબ્દ છે, અને તેની અવસૂરિ છત્રાતિછત્રાણિ એમ કરી છે.
આ છત્રયી શબ્દના પ્રથમ સીધા અથ ઉપરાઉપરી રહેલાં છત્રા' એટલેા જ થાય. એમાં તે છત્રા કેટલાં? તે સખ્યાની વાત સ્પષ્ટ નીકળતી નથી. તેમજ તે એક જ સરખા આકારના છે કે ભિન્ન ભિન્ન આકારના છે તે વાત પણ નીકળતી નથી. જ્યારે બીજી બાજુ ભગવાન ઉપર લટકાવાતાં છત્રા મારે ત્રણ જ નક્કી કરવાં છે. એ ત્રણ જ છત્ર પ્રતિષ્ઠિત પર પરા મુજબ ત્રિકોણ (ટ્રાય’ગલ) આકારે એટલે ઉપર નાનું અને નીચે વધતાં પ્રમાણવાળાં ( એટલે કે સવળાં માપવાળાં ) જોઈ એ છે તેા શુ કરવુ ? એટલે જ્ઞાની શાસ્ત્રકાર મહિષ આને હજારો વરસાથી ચાલી આવતી યથાથ પરપરાને અખડ જાળવી રાખવી હતી એટલે સિદ્ધ ગતિશ્ચિંતનીયા અનાદિકાળથી ત્રણ છત્ર અને તેને આકાર ત્રિણ, આ નક્કી થયેલી શાશ્વત પદ્ધતિ (Method) મુજબ અથ અપેક્ષિત હાવાથી તે અને બાબતાના સમાવેશ છત્રાતિછત્ર શબ્દમાં કર્યો હાય તેમ સમજાય છે. તે વાત ખરાખર પણુ ત્રિકેણુ અવળા નહી' પણ સવળેા લેવાના છે, તેની પાછળ કોઈ શાસ્ત્રીય આધાર છે ખરો ? હા, તે પણ ઉપલબ્ધ છે.
"
છત્ર માટે ‘ છાતિછત્ર’ શબ્દ વાપયેર્યાં. આપણે શેાધવાનું એ રહ્યું કે છત્રાતિછત્રના આકારવાળી કઈ વસ્તુ ચૌદરાજલેાકમાં છે ખરી ? એ મળે તેા તેને આકાર પણ મળી જાય અને બધી રીતે સમાધાન થઈ જાય. આ માટે મને કઠસ્થ કરેલી