________________
૧૫૮ ]
[ અગત્યની વિચારણાઓ થતહીન હે મ સૂરિમંત્રના જાપ પછી આચાર્યને યજ્ઞ કરવાનું કહ્યું છે. એ વિધિ અંગે એક ચેતવણી આપતાં આ વાક્ય જણાવે છે કે “ઘીની આહુતિ આપ્યા વિનાને યજ્ઞ કરે તે રાષ્ટ્ર સળગી ઉઠે” વાક્યને આ સીધો અર્થ છે. શું એક યજ્ઞમાં ઘી ન નાંખવાથી આખું રાષ્ટ્ર બળી જાય ખરું? હરગિજ નહીં. એ વાત કેઈ સ્વપ્નય પણ માને નહિ. મેં ઘણું આચાર્યોને આને અર્થ પૂછે પણ મટાભાગના આચાર્યો તે યજ્ઞ કરવાની વાતથી લગભગ અજ્ઞાત હતા. વાક્યને સીધે સાદો અર્થ તે રાષ્ટ્રને સહુ કે દેશ કરે એ સ્વાભાવિક હતું. કેટલાક શબ્દો મંત્રશાસ્ત્રમાં ગૂઢાર્થક વપરાય છે. અહીંયા પણ રાષ્ટ્ર શબ્દ ગૂઢાર્થકને વાચક છે. અલબત્ત આ ગૂઢાર્થકને સાચા અર્થ કઈ ન કરી શકે તેથી કેઈને દેષ ન દેવાય અને કેઈની એાછાશ પણ ન કહેવાય. બધી બાબતે બધાયને સમજાય તેમ હતું નથી. પછી મારી પાસે જવાબ માંગતા હું જે જાણતું હતું તે અર્થ આચાર્યોને કહ્યો ત્યારે રહસ્યમય અર્થને જાણવાથી સાંભળનારાઓને આશ્ચર્ય થયું. તે કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વાચાર્યો કે વર્તમાનના આચાર્યો કંઈ સર્વજ્ઞ ન હતા કે જેથી બધી જ બાબતેનું બધું જ જ્ઞાન ધરાવતા હોય ! - છઠ્ઠી વાત-સિદ્ધચક્રના બૃહદ્ યન્ત્રનાં પૂજનમાં અનાહતનું પૂજન આવે છે. એ અનાહત અગેની સ્પષ્ટ સમજણ મંત્રશાસ્ત્રની પરંપરા તૂટી જવાથી અનાહત શું વસ્તુ છે? એ શું એકલે નાદ- ધ્વનિ સ્વરૂપ છે કે આકૃતિ સ્વરૂપ પણ છે? એ