________________
૪૦ ]
[ અશાક-આસાપાલવ
આસાપાલવ અને અશાક વચ્ચેના તફાવત શું છે ?
૨.
૧. આજે ઉપલબ્ધ અને ઝાડાનાં પાંદડાં લીલાં રંગનાં છે. આસાપાલવનાં પાંદડાં છેડા ઉપર કરકરિયાં એટલે ખાંચાવાળાં હાય છે, જ્યારે અશોકમાં એવાં ખાંચા હેાતાં નથી. અને ફળોનાં આકાર અને રગમાં ભિન્નતા જોવા મળી છે. ૪. આસાપાલવ ૨૫ થી ૩૦ ફૂટ ઊંચુ તા જોઈ એ છીએ પણ અશોક એવડું ઊંચુ... જતું હેાય તેવું પ્રમાણ મળ્યું નથી.
૩.
૫.
આસાપાલવનાં ઝાડ આજે એ રીતે થાય છે. ૧. છત્રીની માફક ઘટાટોપ વિસ્તાર થાય તે રીતનાં અને ખીજા ઊભાં, જેમાં પાંદડાં ડાળેા ઝાડની ચારે બાજુ વળગીને નીચે નમેલાં રહે છે. ઇલેકટ્રીકના થાંભલાની જેમ એ ઊભુ જ ઊગે છે અને તે ત્રણથી ચાર સ્કૂવેએર ફૂટના ઘેરાવામાં જ હાય છે. દેખાવમાં તે સુંદર હાય છે.
જામનગર રહેતા જાણીતા ધર્માત્મા શ્રી કે. પી. શાહના અશોકવૃક્ષ અંગે સપર્ક સાધતા તેઓએ રાજ્યની આયુર્વેદ લાઇબ્રેરીમાંથી કેરાલા પ્રાંતમાંથી નીકળતું માસિક માકલી આપ્યું. જેમાં અશેાકની ડાળીના કલર ફોટો છાપેલા હતા. ત્યારપછી અમદાવાદના ભાઈ શ્રી સ્નેહલે અમદાવાદમાં તપાસ કરીને આખા ઝાડનાં તથા ડાળીનાં પાનનાં કલર અને માદા ફોટા મેાકલી આપ્યા હતા. તે ઉપરથી બે ડિઝાઈ ના કરાવી અહીં લેખાંતે એ પ્લાક છાપ્યા છે. એક છે અશોકના તેનાં