________________
૮૬ ]
[ તી "કરધ્રુવની કેશમીમાંસા
અહીયા પ્રથમ હું. આગમ શાસ્ત્રો પૈકી શ્રી આચારાંગ, શ્રી ઔપપાતિક વવાઈ અને શ્રી ભગવતીજી ત્રણેય સૂત્રેાના મૂલ અને ટીકાના પાઠા રજૂ કરુ છું. છદ્મસ્થાવસ્થામાં ‘મારા માથે વાળ હતા' એવી સ્પષ્ટ વાત ખુદ ભગવાને શ્રીમુખે જ જણાવી છે. તે જણાવતા અત્યન્ત મહત્ત્વના અને મારી સમજણને પૂરેપૂરો ટેકો આપતા પાડા, વળી ત્રણેય પાઠામાં સર્વપિર ગણાય એવા પાઠને પણ અહી રજૂ કરીશ.
તે ઉપરાંત ત્રીજી આઈટમમાં ઉપરથી વાતને પૂરા ટેકા આપનારા અને માત્ર માથાના જ વાળ હતા એમ નહિ પણ અનાદિકાળથી શાશ્વત પ્રતિમાઓને શ્યામ વાળ ઉપરાંત દાઢી, મૂછ, નખા પણ હોય છે. એની અનેાખી, આશ્ચય'માં ગરકાવ કરી બુદ્ધિને સ્થ`ભિત કરી દે તેવી (દાઢી-મૂછની આપણી જોવાની દૃષ્ટિ જે રીતે ટેવાએલી છે એના કારણે આપણને પ્રથમ ન ગમે તેવી ) વાતને રજૂ કરતા પાઠા અને તેને લગતી વિસ્તૃત વિગતે પણ દર્શાવીશ.
પ્રથમ છદ્મસ્થાવસ્થામાં વાળના અસ્તિત્વને સંપૂર્ણ ટકા આપતા બે સૂત્રપાઠા જોઈ લઈ એ. પ્રથમ આચારાંગ સૂત્રના અને પછી ભગવતીજી સૂત્રનેા, અને પછી તે પાઠાની સમીક્ષા કરીશ. તે કર્યા બાદ કેવલી અવસ્થામાં પણ ( સમવસરણમાં ) અવશ્ય વાળ હતા, તે વાળ પાછા કેવા હતા ? તેના અનેક વિશેષણા સાથેના, જોરશેારથી સુસ્પષ્ટ વાત જણાવતા (વાળ ન હતા તેવું માનનારાઓને સદંતર મૂગા કરી દેતા ) પાઠ ભાષાંતર સાથે આપીશ.