________________
તીર્થંકરદેવની કેશમીમાંસા ]
પ્રાધાન્ય હાવાથી અતિશયા અંગે થેાડુ' વધુ સમજી લઈ એ કે જે સમજવુ' જરૂરી અને આનંદપ્રદ છે.
20 ]
પ્રથમ પ્રશ્ન એ કે અતિશયા ૩૪ કહ્યા છે, તેા તમામ ગ્રન્થકારાએ એક જ જાતના ૩૪ અતિશયા કહ્યા છે કે તેમાં પણ ફેરફારા છે?
*
જવાબ એ છે કે ૩૪ અતિશયા સહુએ એક જાતના જણાવ્યા નથી, સમવાયાંગ, પ્રવચનસારા॰ આદિમાં ભિન્નતા છે, શ્રી હેમચ'દ્રાચાય જીએ તે યાગશાસ્ત્રમાં “ કેવલજ્ઞાન પ્રાપ્તિ પછી ઉત્પન્ન થતા ૨૪ અતિશયેાને કહું છુ'' એમ કહ્યું છે. છતાં અહીંયા જે વાતમાં સહુની બહુમતી છે તે જોઈ એ.
૩૪ અતિશયામાં ચાર સહજાતિશયેા છે. ૧૧ અતિશયા કંનાં ક્ષયથી પ્રગટ થાય છે અને ૧૯ અતિશયે ભક્તિભાવથી દેવા પ્રવર્તાવે છે. ચાર સહાતિશયાને બાદ કરતાં ૧૧ અને ૧૯= કુલ ૩૦ અતિશયા કેવલજ્ઞાન થતાંની સાથે જ પ્રગટ થાય છે, તે પહેલાં પ્રગટ થતાં નથી જ એ બરાબર ધ્યાનમાં રાખવું ઘટે.
ચાર સહજાતિશયા તે ગતજન્મની સર્વોચ્ચ સાધનાના ઉત્કૃષ્ટ પ્રભાવે તીથ કર જન્મે ત્યારથી જ સંકળાએલા હાય છે. કેમકે આ ચારના સંબધ ભગવતના જન્મજાતઢેડુ સાથે છે.
કમ ક્ષયથી ૧૧ પ્રાપ્ત થાય છે. એને અથ એ કે તીથ કરા દીક્ષા લીધા પછી અંતિમ સિદ્ધિ એટલે કે મેાક્ષની પ્રાપ્તિ માટે તપ અને સંયમની ઉમ્ર સાધના દ્વારા આત્માન પાતાના મહાન ગુણાના ઘાત કરનારા એવા ‘ઘાતી' શબ્દથી