________________
હ૪૦૪
pravaccacacorcsacacarice
ખુલાસે–આ પુસ્તિકા ત્રણ છત્રના વિષયને લગતી હતી એટલે એમાં શિલ્પવિષયક ફેટા આપવા એ બંધબેસતું ન જ હતું. બીજી બાજુ જેને સામાયિકની (છાપાંઓ) આજની મેંઘવારીમાં પત્રને ચલાવવાની મુશ્કેલી દેતાં અને બીજા કેટલાંક કારણસર આવું સાહિત્ય એમાં પ્રગટ કરી શકાય તેવી સુખદ પરિસ્થિતિ આજે રહી નથી એટલે મને થયું કે કઈ પણ પુસ્તકમાં વિશિષ્ટતા ધરાવતી જેનમૂર્તિઓ છાપવામાં આવે તે કઈ વખતે શિલ્પકલાના રસિકે તેને લાભ ઉઠાવશે એમ સમજીને જે મૂતિઓ દ્વારા શિલ્પનું,
શાસ્ત્રીય દષ્ટિનું અને કલાનું કંઈક નવીન જ્ઞાન આપે એવી છે $ હતી તે મૂર્તિઓનાં થોડાક ફેટાં અહીં પ્રગટ કર્યા છે. )
encenter carncenerance and * લાડનૂની અતિભવ્ય, કલાત્મક બેનમૂન એક ધાતુમૂર્તિ *
આ મૂર્તિ પંચધાતુની બનેલી છે. આ મૂતિને બનાવનાર કારીગર ખરેખર ! કલાનિષ્ણત અને શિલ્પને શોખીન હોવો જોઈએ. આ મૂર્તિ પણ રાજસ્થાનમાં લાડન પાસે નીકળી છે.
આ પુસ્તકમાં લાડનૂની પ્રતિમાઓનું ચિત્ર આપ્યું છે, ત્યાં જ આ ચિત્ર આપવું હતું પણ ત્યારે ફેટ હાથમાં ન આવ્યો એટલે જુદુ છાયું છે.
આ કારીગરે બુદ્ધિને સરસ ઉપયોગ કરીને બંને બાજુએ ઉપર દેવ-દેવીઓની લાઈને કલાત્મક રીતે ગોઠવી દીધી છે. પ્રતિક
mococosocorsorrad