________________
૧૩૨ ]
[ અશોક-આસોપાલવ શાસ્ત્રાધાર હશે ખરો? તે શોધવું રહ્યું. જે હકીકત ઉપર મુજબ છે તે દહેરાસરમાં ચીતરાતાં સમવસરણનાં ચિત્રપટમાં અશોક હોય છે પણ પ્રાયઃ ચૈત્ય (જ્ઞાન) વૃક્ષ હેતું નથી તે તેનું શું કારણ? આનું કારણ આ વાતને ખ્યાલ જેઓને હિતે એમને હતે પણ બીજાઓને તે ઠીક ઠીક પ્રમાણમાં વિસરાઈ ગયે, અથવા સાચું જાણપણું ન હતું એટલે આ ભૂલ પ્રવેશવા પામી હેય એ સંભવિત છે. ચૈત્યવૃક્ષ વિના ચીતરવામાં આવતાં અશોકવૃક્ષે
આ કે આવા જ કેઈ કારણસર ગૃહસ્થને કે કારીગરને પૂરૂં માર્ગદર્શન ન મળ્યું હોય એટલે પટ વગેરેમાં ચૈત્યવૃક્ષ કયાંથી થવા પામે? પથ્થર, વસ્ત્ર, કાગળ ઉપર મેસરણની આકૃતિ બનાવવાનું કાર્ય જ્યાં જ્ઞાની આચાર્યો હસ્તક થયું છે, તેમાં ચૈત્યવૃક્ષ બન્યું છે, બાકી મોટાભાગનાં સમવસરણનાં ચિત્ર, પટો ચૈત્યવૃક્ષ વિનાનાં એટલે માત્ર અશોકવૃક્ષવાળાં જ જોવા મળે છે.
આ લગભગ ઘણના ધ્યાન બહાર ચાલી ગએલી અનિવાર્ય એવી બાબત વરસેથી મારા ખ્યાલમાં હતી એટલે જ્યારે ભગવાન મહાવીરનાં ૩૫ ચિત્ર અંગે માર્ગદર્શક બનવાની પુણ્યતિક મારા માટે ઊભી થઈ ત્યારે બરાબર યાદ રાખીને કલાના પ્રસ્પેકટીવ–પ્રપશન વગેરે અનિવાર્ય સિદ્ધાન્ત જાળવવાની દષ્ટિએ અત્યન્ત બુદ્ધિસાધ્ય અને પરિશ્રમસાધ્ય સમવસરણનાં ચિત્રમાં ભગવાન શ્રી મહાવીરનું ચૈત્યવૃક્ષબેધિવૃક્ષ જે શાલવૃક્ષ હતું એને કલકત્તા શાંતિનિકેતન