________________
હવે ઉપરની વાતના ટેકામાં ખૂબ જ મહત્વની, મોટાભાગથી અજાણી વાત જોઈએ– જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આપણુથી અદશ્ય જેવા પહાડે ઉપર રહેલી શાશ્વતી સુવર્ણની પ્રતિમા– મૂર્તિઓને રત્નનાં દાઢી-મૂછ પણ છે. તેની
વિગતો નીચે વાંચે દાઢી, મૂછ અને નખની વાતના અનુસંધાનમાં જે વાત બહુ ઓછા જાણતા હશે તે વાત જણાવું, જે જાણીને ઘણું જ આશ્ચર્ય લાગશે. વળી નીચે રજૂ થતી વિગતે ઔપપાકિસૂત્રના અને ભગવતીજીમૂત્રના પૂર્વોક્ત પાઠને ચાર ચાંદ લગાડી દે તેવી છે.
અત્યાર સુધી વિચરતા સાક્ષાત્ તીર્થકરે જે ભાવ તીર્થકરૂપે વિહરતા હોય છે એવા અનંતા તીર્થકરના (ઔદારિક-પુદ્ગલજન્ય વધતા) વાળો વગેરે અંગે શું પરિસ્થિતિ છે તે જોઈ આવ્યા, પણ હવે ઉપરની વાતની ચર્ચાની જરૂર જ ન પડે અને સીધે સીધી વાત સ્વીકારી લેવી જ પડે તેવા પુરાવાની આશ્ચર્યજનક વધુ વાત વાંચે.
આપણા જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા વૈતાવ્ય