________________
૬૨ ]
। તીર્થંકરદેવની શમીમાંસા
છે કે દીક્ષા વખતના લાચ થયા પછી વાળ વધતા નથી. આ સમજ ખરી રીતે શ્ર્લાકના કારણે નહીં પણ ટીકાના કારણે જ ખેડી રીતે પ્રચલિત બની
એને પ્રથમ બૌદ્ધિક પુરાવેા આપુ.
'
આખા ચાથે પ્રકાશ કેવલી અવસ્થાનું જ માત્ર વન કરતા સદભ છે. ચાથા પ્રકાશના ચૌદે ચૌદ ક્ષેાકેા કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાન ભાવતી કર બન્યા તે પ્રસંગને અનુલક્ષીને જ છે, એટલે શોમનવ॰ આ બ્લેક માત્ર કેવલીઅવસ્થાની સાથે સબંધ ધરાવતી ખામતની વાત કરે છે. આખા ચાથેા પ્રકાશ કેવલીઅવસ્થા સાથે સબધ ધરાવે છે તે સ્પષ્ટ હકીકત છે. ખીજી માજુ લેાકમાં કંઈ પણ સ્પષ્ટીકરણ નથી. આવી સ્પષ્ટ પરિસ્થિતિ હાવા છતાં વરસેાથી સાધુ-સાધ્વીજીએ આ ક્ષેાકને જ્યારે દીક્ષા વખતની સાથે જોડી દે છે ત્યારે શ્રી હેમચ`દ્રાચાર્ય - જીના કથનને ખાટું પાડવાના અક્ષમ્ય અપરાધ થાય છે એવું નથી લાગતું ?
હવે મૂલશ્લોક અને ટીકાની વિચારણા શરૂ કરીએ.
હું ચેાથા પ્રકાશના સાતમા મૂલ બ્લેાક અને તેની ટીકા અને અવસૂરિના પાઠ નીચે આપુ છું. પ્રથમ શ્લાક આપુ છુ.
केशरोमनखश्मश्रु तवावस्थितमित्ययं ।
बाह्योऽपि योगमहिमा नाप्तस्तीर्थ करैः परैः ॥ ७ ॥ । —વીતરાગસ્તાત્ર, પ્રકાશ ૪, શ્લોક-૭