________________
વખતે જ હતી, પરંતુ આપના સંગોના કારણે નથી આપી શકાય તે હવે પછી આપશે.
પ્રસ્તુત વાતને પાંચ વર્ષ થયાં પણ એ ત્રણે મુનિરાજેના લેખેને જવાબ આ પુસ્તિકામાં છાપ એનાં કરતાં ત્રણેયના જવાબ તૈયાર કરીને અલગ પુસ્તિકારૂપે પ્રગટ કરે વધુ ઉચિત રહેશે એટલે હવે પછી સમય મળે ત્રણેય લેખકેનાં વિધાનો, લખાણે કેવાં અસત્ય, અજુગતા, અવિવેકભર્યા અને મજાક ઉડાવનારા છે તેને ખ્યાલ વાચકને અપાશે.
જે કે સુષાની લેખમાળાથી તદ્દન જુદી રીતે જ, નવાં ઢાંચાથી, નવાં સ્વરૂપે પ્રગટ થઈ રહેલી ૧૯૭ પાનાંની આ પુસ્તિકામાંથી જ, ત્રણેયના લેખેના કેટલાક જવાબ મળી રહેશે.