________________
૮૮ ]
[ તીર્થંકરદેવની કેશમીમાંસા આ પ્રમાણે આચારાંગ સૂત્રકારે દીક્ષા પછીની છવસ્થાવસ્થામાં વાળ હોવાનું સ્પષ્ટ પ્રમાણપત્ર આપ્યું. છવાસ્થાવસ્થાનો ચમરેદ્રના ઉત્પાત પ્રસંગનો
બીજે અતિ પ્રબળ પુરા મહામાન્ય, વંદનીય શ્રી ભગવતીજી સૂત્ર (શતક ૩, ઉ–૨, સૂત્ર-૧૪૬, પૃ. ૧૭૬ ) માં અસુરેન્દ્ર ચમરના ઉત્પાતને એક પ્રસંગ નેંધાયો છે. આ કથાના અન્તની એક જ પંક્તિ ભગવાનના માથે નિઃશંક વાળ હતા” એમ કઈ ઢેલ પીટીને જેમ કહે તે રીતે જણાવે છે. આ ચમર ઈન્દ્રનું દૃષ્ટાંત ખૂબ જ રસિક, આકર્ષક, રોમાંચક અને સાથે સાથે વાચકને વિવિધ રીતે પ્રેરણું આપે તેવું છે. અમરેન્દ્રની આખી ઘટના કરૂણાસાગર તારક ભગવાન શ્રી મહાવીરે ખુદ પિતાને જ શ્રીમુખે વર્ણવી હોવાથી આ કથા અસાધારણ રીતે સન્માન્ય અને વજનદાર બને છે. કેમકે આ કથા ખુદ ભગવાને જ પિતાના શિષ્ય ગૌતમસ્વામીજીને કહી બતાવી છે, અને એ વાતના સંદર્ભમાં “મારા વાળ કેવી રીતે કંપી ઊઠયા” એ વાત ભગવાને પોતે જ શ્રીમુખે જાહેર કરી છે. આ કથા આ લેખનું કદ વધી ન જાય, તેથી વાળનું અસ્તિત્વ સમજવા પૂરત કથાને જરૂરી મુદ્દાસર ભાગ જ આપ અતિ અનિવાર્ય હોવાથી તે જણાવું છું. (આખો પ્રસંગ અધિકૃત વ્યક્તિઓએ ન વાંચે હોય તે જરૂર વાંચે):
: જૈનધર્મની વૈશ્વિક (બ્રહ્માંડ) ભૂગળની દૃષ્ટિએ દેવગતિસ્થ દે માત્ર આકાશમાં જ નથી, પણ આપણી ધરતી