________________
અગત્યની વિચારણુએ ]
[ ૧૫૫ અહીંયા ટીકાકારે અનાદને ચન્દ્ર સરખા ગોળ આકારવાળો કહ્યો. બિન્દુ (શબ્દ) ને પૂર્ણાનુસ્વારરૂપે ઓળખાવ્યું છે.
પ્રશ્ન- તે અનુનાસિક અને અનુસ્વાર બંને એક જ ચિહ્નના સૂચક છે કે બંનેને ઓળખવા માટે જુદી જુદી ચિહ્નાકૃતિઓ છે?
ઉત્તર– “ચંત' અહીંયા “અંત” શબ્દના અક્ષર ઉપર બિન્દુ છે તેને અનુસ્વાર કહેવાય છે અને “ma” અહીંયા [ અક્ષર ઉપર અર્ધચન્દ્ર સાથે અનુસ્વાર મૂકે તે તેને અર્ધઅનુસ્વાર અથવા ચંદ્રબિન્દુ કહેવાય છે. ચંદ્ર સાથે બિન્દુ જોડાયું ત્યારે તેની ઉચ્ચારણની તાકાત અડધી ઓછી થતાં તેને અર્ધાનુસ્વાર અથવા ચન્દ્રબિન્દુ કહેવાય છે. પૂર્વોડનુસ્વારઃ એટલે ૦ (ગળ મીડું).
હવે વાત બાકી રહી અનુનાસિક અને અનુસ્વાર વચ્ચે ફરક છે કે કેમ! સંસ્કૃત ભાષામાં અનુનાસિક સંજ્ઞા = " – અને મ આને આપી છે, અને આ પ્રત્યેક અનુનાસિક પિતાના કાદિ વગેરે વર્ગના પાંચમા વર્ણની મદદથી જ લખાય છે. જેમકે રાફુ. અહી તુ જે લખે તે અનુનાસિક સંજ્ઞા કહેવાય પણ સ્વતંત્ર બિન્દુ હોય જેમકે જ, ૨ ઉપર મીંડું મૂક્યું
૧. જો કે અજૈન મંત્રવાદીઓએ નાદની આકૃતિ ત્રિકોણુ કે બદામ જેવી કહી છે. જો કે ઋષિમંડલયન્ટનાં વસ્ત્રનાં યન્ત્રપટ ઉપર બદામ જેવી નાદની આકૃતિ જોવા મળે છે. અનુનાસિકની આકૃતિ એ નાદ છે એવું ટીકાકાર જણાવે છે.