________________
* છાતિછત્ર † શબ્દના અર્થ શુ કરવા ?
4
તે અંગે વિસ્તૃત વિચારણા
ત્રણ છત્ર પૂરતું વધારાનું લખાણ અહીંયા પુન: આપું છું, તેનું કારણ નીચે મુજબ છે.
>
આ પુસ્તિકામાં છાપેલાં છત્રનાં લેખનાં ૧૦માં પૃષ્ઠમાં બીજા મુનિરાજોના સૂચનથી ‘છત્રાતિને એક જ અથ થાય છે એટલે પહેલાના ( માસિકના ) લેખમાં કરેલા અને અહીં જતા કર્યાં છે, ' આવી વાત લખી છે. મારૂં આ વિધાન ખરાખર ન હતુ. કેમકે લેખમાં ત્રણ છત્ર માટે અને અને સ'ભિંત એવુ. એક જ પ્રકારનુ વિધાન કર્યું હતું. તે એ કે ઉપરાઉપરી એવાં ત્રણ છત્ર અને તે સાત નરકના આકારની જેમ ત્રિકોણાકારે એટલે સવળાં સમજવાનાં છે.' જો કે મિશ્ર રજૂઆત સરવાળે તે સવળાં છત્રનાં અને જ સૂચવે છે. એમ છતાં લેખમાં મારુ' વિધાન એકપક્ષીય-અધૂરું છે. હવે મિશ્ર રજૂઆતને અલગ અલગ પાડીને સમજીએ તા સમજવામાં સરળતા થશે અને વાત જલદી ગળે ઉતરી જશે. છત્રના એક જ અથ થાય છે એમ નથી. સર્વાંગી રીતે વિચારણા કરતા તાળા મેળવતા છત્રાતિછત્રે શબ્દમાં એક નહિ પણ એ અના સમાવેશ થએલા છે એમ માનવુ પડશે, તે કેવી રીતે ? તે જોઈ એ.
આ