________________
૧૮૨
પૂરવણી ન. ૨
કલકત્તાથી પ્રગટ થતાં અગ્રેજી જન માસિકમાં સવળાં ત્રણ છત્રનાં ઘેાડા ફેટા છપાયા હતા તે અંગેની ટકી જાણકારી
નોંધ- આજથી લગભગ ત્રણેક વર્ષ ઉપર કલકત્તાથી એક વિદ્વાન મિત્ર કલકત્તા જૈન ભવન તરફથી પ્રગટ થતાં સન્ ૧૯૭૪ના જૈન માસિકના આકટાંબરના જૈન અંક મને માકલી આપ્યા હતા અને તેમને લખ્યું કે આ અંક આપની પાસે હશે જ પણ નજર સામે ન હેાય એટલે જોવા માકલું છું, આ એટલા માટે માકલુ છું કે આ અંકમાં પ્રાચીન મૂર્તિના જે બધા ફોટાઓ છાપ્યા છે તે બધાય આપે સુઘાષા અને કલ્યાણ માસિકમાં જણાવેલી સવળાં છત્રની માન્યતાને પ્રત્યક્ષ પુરાવા દર્શાવતા છે.
આ અંકમાં રાજગૃહીના વૈભારગિરિ ઉપર ભગવાન મહાવીરની માતા સાથેનુ' દશમી સટ્ટીનુ' જે શિલ્પ (પથ્થરકામ) છે તેના ઉપ૨ત્રણ છત્રો બતાવ્યાં છે, “ ત્યારપછી દશમી શતાબ્દીની મહાવીરની બે મૂર્તિઓ છે તે, તે પછી વૈભારગિરિ ઉપરની બીજી બે મૂર્તિ, ક્રૂ તે પછી આંધ્રપ્રદેશની એક મૂર્તિ, * તથા જબલપુર પાસેની દશમી શતાબ્દીની ભગવાન મહાવીરની મૂર્તિ, * અને સાતમી શતાબ્દીની ભગવાન મહાવીરની એક ગુફા મૂર્તિ,
આ બધી મૂર્તિ દશમી શતાબ્દીની છે એટલે લગભગ ૧૦૦૦ વર્ષ જૂની છે. એનાં ઉપરનાં છત્રા જુએ. બધાં જ ઉપર સવળાં બતાવ્યાં છે એટલે ભગવાનનાં માથા ઉપર પ્રથમ નાનું, તેના ઉપર તેથી માટુ, તેના ઉપર તેથી પણ મેલું, આવુ' કથાંય જોવા મળેલ નથી.