________________
અશોક-આસોપાલવ ].
[ ૧૪૩ જનતામાં આસોપાલવને જ અશોક ગણવાની ભૂલ પરંપરાથી જે ચાલતી આવી છે તે હજી ચાલી જ રહી છે.
આસોપાલવ એ સીતાફળની જાતનું વૃક્ષ છે. એનાં પાન વાંક લેતાં લાંબાં હોય છે, આંબાં જેવા હેતાં નથી. જ્યારે અશેકને તે શાસ્ત્રો વૃક્ષ એ ઓળખાણ બરાબર લાગુ પડે છે. રાજનિઘંટુકારે અશોકનાં ૨૨ નામે ગણવેલાં છે. કલ્હણ અશોકની ઓળખાણ “ઢોહિતકુમ સ્વનામ વ્યતઃ' લાલ પુપવાળે એમ આપે છે. કેશમાં રક્તપલ્લવ એ અશોકનું અપનામ છે. આથી તેનાં પરિપકવ પાંદડાંને રાતાં જણાવે છે, પણ પૂર્વે જણાવ્યું તેમ આજે પાંદડાં લીલા રંગનાં હોય છે, પુપ લાલ હોય છે. તે શું અશોકનાં પાંદડાં અને ફૂલ બંને લાલ બનાવવા? ફૂલ તે જાણે લાલ છે એ સ્પષ્ટ વાત છે, પ્રશ્ન છે પાંદડાંનાં રંગને ! પૂર્વે લખ્યું તેમ વિકલ્પ સ્વીકાર ખરે? એ નિર્ણય બાકી રહે છે. | વિવિધ રંગના નાશ માટે સુતે અશોકનો ઉલ્લેખ કરેલ છે, અશોકારિષ્ટ બને છે તે અશકપ્રધાન ઔષધ છે. આયુર્વેદનું આ બહુ ઉપયોગી ઔષધ વૈદ્યોનું ખૂબ જાણીતુંમાનીતું છે. વાત-વ્યાધિમાં અશોકવૃત પણ બનાવવાનું વાગભટ્ટ વર્ણવેલું છે. અમરસિંહે પણ અશોકને ઉલેખ કરેલ છે.
આ અશક અનાદિકાળથી હવે પછીના અનંતકાળ સુધી તીર્થંકરદેવના મસ્તક ઉપર ગૌરવભરી રીતે પિતાનું સ્થાન જાળવશે પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે સમવ